Ahmedabad : ગુજરાત સરકારે ફ્યુઅલ સેવિંગ માટે મેટ્રોનો સમય લંબાવવાનો નિર્ણય કર્યો છે. GMRC દ્વારા આગામી સોમવારથી અમદાવાદ-ગાંધીનગર મેટ્રો સેવાઓ રાત્રે 11 વાગ્યા સુધી કાર્યરત રહેશે. આ નિર્ણયથી મોડી રાત સુધી મુસાફરી કરતા લોકોને મોટી રાહત થશે.
Gandhinagar News:અમદાવાદને મળી તેની પ્રથમ “મેક ઇન ઇન્ડિયા” મેટ્રો ટ્રેન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની સાંસ્કૃતિક ભાવનાને પ્રતિબિંબિત કરતી અતિ આધુનિક અને આત્મનિર્ભર ભારતના પ્રતીક સમી ટ્રેનનું સ્વાગત કોલકાતા સ્થિત ટિટાગઢ રેલ સિસ્ટમ્સ પ્લાન્ટમાં કર્યું. શ્રેષ્ઠ શ્રેણીની ફાયર સેફટી સહિત અન્ય સુરક્ષા સુવિધાઓ તથા ગ્રેડ ઓફ ઑટોમેશન 4 (GOA4) હેઠળ સંપૂર્ણ ઓટોમેટેડ - ડ્રાઇવરલેસ ટ્રેન તરીકે કાર્ય કરવાની ક્ષમતા આ મેટ્રો ટ્રેન ધરાવે છે.
Ahmdabad News: આગામી ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની ડે-નાઈટ T-20 ક્રિકેટ મેચને ધ્યાનમાં રાખીને, GMRC એ અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓને મધ્યરાત્રિના ૧૨:૩૦ વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓની હાલની સમયમર્યાદા સવારે ૬:૨૦ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી છે.
Ahmedabad Metro Train: અમદાવાદ મેટ્રોની સેવાના સમયમાં દિવાળીના તહેવારના દિવસે ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ, દિવાળીના દિવસે (સોમવાર) મેટ્રો ટ્રેન સવારે 6:20 વાગ્યાથી શરૂ થઈને સાંજના 7:20 વાગ્યા સુધી જ દોડશે.
Ahmedabad Metro Time Extended during Navratri:ગુજરાતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સવાર સુધી ગરબા રમવાની પરવાનગી આપવામાં આવી છે. પરંતુ, મોડી રાત્રે મહિલાઓ અને પરિવારને લઈને ગરબા રમવા નીકળેલા લોકોને વાહન ન મળવાના કારણે ઘણીવાર ઘરે પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
Ahmedabad News: અમદાવાદ મેટ્રો શરૂ થઈ ત્યારથી જ નગરજનો ઉત્સાહ મેટ્રોની સવારીમાં રહ્યો છે. આઇપીએલની 9 મેચ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચવા માટે મોટાભાગના લોકોએ મેટ્રોનો જ ઉપયોગ કર્યો છે.
Ahmedabad-Gandhinagar Metro Passengers Good News: ગુજરાતમાં અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રોમાં મુસાફરી કરતા મુસાફરોએ સેક્ટર-1 અને GIFT સિટી માટે મોટેરા સ્ટેડિયમ અથવા GNLU ખાતે ટ્રેન બદલવાની જરૂર રહેશે નહીં.
અમદાવાદ મેટ્રો હવે શહેરની નવી ઓળખ બની છે. અમદાવાદ મેટ્રો ટ્રેનમાં દરરોજ હજારોની સંખ્યામાં મુસાફરો યાત્રા કરે છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા 18 ડિસેમ્બર, 2024 નાં રોજ એક મોબાઇલ ટિકિટિંગ એપ્લિકેશન 'Ahmedabad Metro (Official)' લોન્ચ કરવામાં આવી છે.
અમદાવાદ મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મુસાફરોની સુવિધા માટે એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશન દ્વારા હવે મુસાફરો ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકશે.
Ahmedabad Metro Reaches Thaltej Village : અમદાવાદ મેટ્રો કોરિડોરમાં આજથી નવું સ્ટેશન જોડાયું છે, આ સાથે જ મેટ્રોનું નવું શિડ્યુલ અને ભાડું પણ આવી ગયું છે, અમદાવાદ મેટ્રો હવે થલતેજથી આગળ થલતેજ ગામ સુધી જશે
અમદાવાદની મેટ્રો ટ્રેનમાં શરમજનક ઘટના બની હતી. ખીચોખીચ ભરેલી મેટ્રો ટ્રેનમાં એક યુવકે મહિલા અને યુવતીઓની સામે જ હસ્તમૈથુન કર્યું હતું. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ ઘટના બાદ વસ્ત્રાપુર પોલીસે અશ્લીલ હરકત કરતા યુવકની અટકાયત કરી છે.
મોડી રાત સુધી ગરબા રમવા માટે ખેલૈયાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એવામાં નવરાત્રીને લઈને મેટ્રો ટ્રેન મોડી રાત સુધી દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
અમદાવાદમાં ચાલી રહેલી મેટ્રો રેલ સેવાનો વિસ્તાર કરવામાં આવ્યો છે. હવે અમદાવાદ એપીએમસીથી ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેનની સેવા મળવાની છે. આ માટે ટાઈમટેબલ પણ જાહેર કરવામાં આવ્યું છે.
અમદાવાદ ગાંધીનગર વચ્ચે આવેલ નર્મદા કેનાલ પર મેટ્રો માટે બ્રીજની કામગીરી પુરજોશમાં ચાલી રહ્યું છે. અમદાવાદ ગાંધીનગર વચ્ચે નર્મદા કેનાલ પર મેટ્રો દોડાવવા માટે કેબલ બ્રીજ બનાવામાં આવ્યો છે.
Ahmedabad Metro Close : મેટ્રોના કાંકરિયા ઈસ્ટ સ્ટેશનનુ કામ પુર્ણ થયુ છે. નવુ સ્ટેશન ખુલ્લુ મુકતા પહેલા ઈન્સ્પેક્શન કરાશે. જેને કારણે અમદાવાદ મેટ્રોનો આ રૂટ આજે બપોરના સમયે બંધ રાખવામાં આવશે.
Ahmedabad Metro: અમદાવાદમાં મેટ્રો ટ્રેનની સેવાઓ સવારે 6.20 કલાકથી રાત્રે 10.00 કલાક સુધી કાર્યરત છે. ત્યારે આવતીકાલે બપોરે 2થી સાંજે 5 વાગ્યા સુધી વસ્ત્રાલ અને થલતેજ વચ્ચે દોડતી મેટ્રો સેવા સ્થગિત કરવામાં આવી છે.
દિવાળીના દિવસે એટલે કે રવિવારે સવારે 6:20થી રાત્રિના 7:20 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડશે. દિવાળીના તહેવાર નિમિત્તે જાહેરમાં ફટાકડા ફોડવાની સંભવિત અસરો મેટ્રો રેલની કાર્યકારી સલામતી સાથે મુસાફરોની સલામતી અને સુરક્ષાને પણ અસર કરી શકે છે અને તેથી આનિર્ણયલેવાયો છે.
નવરાત્રિ દરમિયાન પેસેન્જરનો ઘસારો જોતા તંત્ર દ્વારા મેટ્રો ટ્રેનની સેવામાં વધારો કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા મેટ્રો રેલના સમય અને ફ્રિકવન્સીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
શહેરી વિકાસ અને આધુનિક પરિવહનના ઉત્કૃષ્ટ ઉદાહરણ સમી અમદાવાદ મેટ્રોને એક વર્ષ પૂર્ણ. અમદાવાદની લાઈફલાઈન મેટ્રો રેલ સેવાની સફળતાનું એક વર્ષ પૂર્ણ, જાણો રોજના કેટલા લોકો કરે છે મુસાફરી
Ahmedabad Gandhinagar Metro project : સુરત પછી ગાંધીનગર મેટ્રો કનેક્ટિવિટી મેળવનાર ત્રીજું શહેર બનશે. અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રોનું કામ ખૂબ જ ઝડપથી પૂર્ણ થઈ રહ્યું છે. આ કોરિડોરમાં મેટ્રો દોડશે તો બંને શહેરો વચ્ચેનું અંતર ઘટશે
અમદાવાદીઓ માટે ખુબ જ આનંદના સમાચાર છે. અમદાવાદમાં ચાલતી મેટ્રો ટ્રેન સેવાને ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પેસેન્જરનો ઘસારો જોતા તંત્ર દ્વારા મેટ્રો ટ્રેનની સેવામાં વધારો કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા મેટ્રો રેલના સમય અને ફ્રિકવન્સીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી મેટ્રો ટ્રેન સવારે 9 વાગ્યાથી શરુ થતી હતી. જો કે હવે મેટ્રો ટ્રેન સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ચાલશે. આ નિર્ણયથી અમદાવાદ અને આસપાસથી આવતા વિદ્યાર્થીઓ અને નોકરી-ધંધાચાલકોને અમદાવાદના એક છેડેથી બીજા છેડે પહોંચવા માટે ખૂબ જ સરળતા રહેશે.
Ahmedabad Metro: From 30 January 2023, metro trains will run from 7 am to 10 pm.