સૈમ બોમ્બે

તાજેતરમાં પરણેલી Poonam Pandey ના લગ્નજીવનમાં ડખા પડ્યા, પતિ વિરૂદ્ધ મારઝૂડનો આરોપ લગાવ્યો

અભિનેત્રી તથા મોડલ પૂનમ પાંડે (Poonam Pandey)ના પતિ સૈમ બોમ્બેની મંગળવારે ગોવામાં ધરપકડ કરવામાં આવી. પૂનમે પોતાના પતિ વિરૂદ્ધ મારઝૂડ અને ડરાવવા-ધમકાવવાની ફરિયાદ દાખલ કરાવી છે.

Sep 22, 2020, 11:04 PM IST

જાણિતી મોડલ પૂનમ પાંડેએ પ્રેમી સાથે કર્યા લગ્ન, જુઓ દમદાર તસવીરો

અભિનેત્રી પૂનમ પાંડે (Poonam Pandey) એ પોતાના પ્રેમી સૈમ બોમ્બેની સાથે થોડા દિવસો પહેલાં લગ્ન કરી લીધા. 

Sep 11, 2020, 10:26 PM IST