हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
228/ 9
(82)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હડપ્પન સંસ્કૃતિ
હડપ્પન સંસ્કૃતિ News
gujarat
PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ લોથલ વિશ્વફલક પર ચમકશે! આ રીતે પ્રવાસીઓને આકર્ષશે નજરાણું!
કેન્દ્રીય મંત્રી સરબાનંદ સોનોવાલ, ડૉ. મન્સુખ મંડવિયા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોથલમાં NMHC પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી. મંત્રીઓએ INS નિશાંક, લોથલ જેટ્ટી વોકવે અને મ્યુઝિયમ બ્લોકની મુલાકાત લીધી. સાગરમાળા કાર્યક્રમ હેઠળ NMHCનું નિર્માણ કાર્ય, ભારતના દરિયાઇ વારસાને ઉજાગર કરશે.
Dec 28,2024, 17:20 PM IST
Harappan civilization
પડદા બેટ સાઈટ નજીક સઘન સંશોધન શરૂ; 5700 વર્ષથી પણ જૂના હડપ્પીય અવશેષો મળ્યા
કચ્છના લખપત તાલુકાના પડદા બેટમાંથી હાલમાં સંશોધન દરમિયાન માટીના વાસણના ટુકડા, પ્રાણીઓના હાડકાના ટુકડાના અવશેષો ઉપરાંત રેતિયા પથ્થરમાંથી બનેલા ગોળ અને લંબચોરસ આકારના મકાનના પાયા પણ પ્રાપ્ત થયા છે.
Apr 9,2024, 9:30 AM IST
Kutch
હાડપિંજરના હાથમાં 19 બંગડીઓ, ગુજરાતમાંથી મળ્યું 5000 વર્ષ જૂનું કબ્રસ્તાન
કચ્છના લખપતની ખટિયા સાઈટમાં ખોદકામ દરમિયાન 4600 થી 5000 વર્ષ જુનું કબ્રસ્તાન મળી આવ્યું છે. પુરાતત્ત્વ વિભાગને કચ્છમાંથી ધોળાવીરા, સિંધુ સંસ્કૃતિ, હડપ્પન સંસ્કૃતિના અનેક અવશેષો મળી ચૂક્યા છે. પુરાતત્ત્વ વિભાગ માટે કચ્છ એક મોટું સંશોધન ક્ષેત્ર બની ગયું છે. ત્યારે ખટિયાથી મળેલી કબ્રસ્તાનમાંથી હાડપિંજર મળી આવ્યું છે. જેમાંથી એક હાડપિંજરના હાથમાં 19 બંગડીઓ મળી આવી છે. યુનિવર્સિટી ઓફ કેરાલાના પુરાતત્ત્વ વિભાગના 24 વિદ્યાર્થીઓ અને કચ્છ યુનિવર્સિટીના 6 વિદ્યાર્થીઓ સાથે ગામના મળી 32 જણ ખોદકામ કરી રહ્યાં છે. ઝીણું ઝીણું ખોદકામ કરી વસ્તુઓને નુકસાન ન થાય તેની કાળજી રખાય છે. જાણકારોના કહેવા પ્રમાણે 5000થી 4600 વર્ષ જૂનું હોઈ શકે છે. ખટીયા સાઇટ નજીકમાં બે જૂના ગામો આવેલ છે. ધનીગઢ અને પડાદાભીટ આ ધ્વંસ થયેલા ગામોની વસ્તીનું કબ્રસ્તાન હોઈ શકે તેવો અંદાજ પણ વ્યક્ત કરાઈ રહ્યો છે. સંશોધનકારો હજુ 20 માર્ચ સુધી અહીં જ રોકાઈને વધુ કાર્ય કરાવવાના છે.
Feb 29,2020, 12:10 PM IST
કચ્છ
કચ્છ : ભારત-પાક બોર્ડરને અડીને આવેલો અંતિમ છેડો વિઘાકોટનો રસપ્રદ ભૂતકાળ ખૂ
કચ્છના મોટા રણવચાટે આવેલી કરીમશાહી અને વિઘાકોટમાં આજથી 3000 વર્ષ પહેલા લોહયુગના અવશેષો મળી આવ્યા છે. જેમાં માટલા, છીપલા, ધડા, બરણીઓ સહિત હાડકા અને દાંત તેમજ અસંખ્ય પ્રાણી અવશેષ મળી આવ્યા છે. કચ્છના મોટા રણમાં આજથી 800 થી 3000 વર્ષ પહેલાં લોહયુગમાં અહીં લોકો વસતા હોવાનું હાલનું મોટું પુરાતત્વીય સંશોધન સામે આવ્યું છે. હાલ ભારત-પાક આંતરરાષ્ટ્રીય બોર્ડરને અડીને આવેલો અંતિમ છેડો વિઘાકોટ એ વખતે પશ્ચિમ એશિયા અને ચીન સાથે વેપાર માર્ગનું ટ્રેડ સેન્ટર હોવાનું રસપ્રદ અને અભૂતપૂર્વ તારણ પણ સંશોધકોએ શોધી કાઢ્યું છે.
Dec 7,2019, 8:53 AM IST
Trending news
Shark Tank India Judge
'શાર્ક ટેન્ક ઈન્ડિયા'ના જજ અમન ગુપ્તાએ કયા અભિનેતાને કહ્યો સૌથી વધુ ઘમંડી?
Temba Bavuma
WTC Final માં પહોંચતા પહેલા બાથરૂમમાં હતો બવુમા, જણાવ્યું આ કારણ
Technichem Organics IPO
31 ડિસેમ્બરે ઓપન થશે વધુ એક IPO, પ્રાઇસ બેન્ડ ₹55, ગ્રે માર્કેટમાં તેજી
prayagraj mahakumbh 2025
મહાકુંભમાં 7 લેયરની સિક્યોરિટી ગોઠવવામાં આવી, નભથી જમીન સુધી ગોઠવાયો લોખંડી બંદોબસ્ત
IMD
તોફાન-વરસાદ-હિમવર્ષાની ચેતવણી! આ રાજ્યોમાં કાતિલ ઠંડીની આગાહી, જનજીવન અસ્તવ્યસ્ત
PM Svanidhi Yojana
ખુબ ઓછા લોકો આ સરકારી યોજના વિશે જાણે છે, ગેરંટી વગર મળે છે આટલી લોન
Community Health Center
સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નશાની હાલતમાં જોવા મળ્યો ડોક્ટર, વીડિયો થયો વાયરલ
Dileep Shankar
હોટલના રૂમમાંથી મળી આવી આ અભિનેતાની ડેડ બોડી, 2 દિવસ પહેલા જ કર્યું હતું ચેકઈન
Shani gochar 2025
2025માં શનિ-રાહુનો અદ્ભૂત સંયોગ, આ 3 રાશિઓની લાગશે લોટરી! પુરી થશે બધી ઈચ્છાઓ
ceenik exports share price
5 વર્ષમાં 19,853% રિટર્ન આપનારી કંપનીએ 1:5 બોનસ શેરની કરી જાહેરાત, જાણો વિગત