bypass surgery

મારી બાયપાસ સર્જરી થઇ છે, તે ભાજપ સિવાય તમામને ખબર છે: જયનારાયણ વ્યાસની વ્યથાથી રાજકારણ ગરમાયું

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાએ એક ચોંકાવનારુ ટ્વીટ કરતા ખળભળાટ મચી ગયો છે. ભાજપનાં વરિષ્ઠ નેતા અને રાજ્યનાં પૂર્વ સ્વાસ્થય મંત્રી જયનારાયણ વ્યાસના ટ્વીટનાં કારણે ભાજપની કાર્યપ્રણાલી સામે સવાલો ઉઠી રહ્યા છે. તેમણે ટ્વીટર પર લખ્યું છે કે, તેઓ હોસ્પિટલમાં હોવાથી અને બાયપાસ સર્જરી કરાવી હોવા છતા પણ તેમને મીટિંગમાં આવવા માટે કોલ આવ્યો હતો. જેનો અર્થ છે કે ભાજપમાં હું બિમાર છું તે અંગેની કોઇ માહિતી જ નથી. 

Jun 22, 2021, 05:46 PM IST

Delhi: AIIMS હોસ્પિટલમાં થઈ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સફળ બાયપાસ સર્જરી

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) ની દિલ્હીની AIIMS હોસ્પિટલમાં સફળ બાયપાસ સર્જરી થઈ છે. તેની જાણકારી રક્ષામંત્રી રાજનાથ સિંહે ટ્વિટર પર આપી છે. 
 

Mar 30, 2021, 05:51 PM IST