president ram nath kovind

Corona Crisis પર કોંગ્રેસ નેતા અધીર રંજનનો રાષ્ટ્રપતિને પત્ર, તત્કાલ સંસદનું વિશેષ સત્ર બોલાવાની કરી માંગ

અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિને વિનંતી કરી છે કે કોરોના સંકટના મુદ્દા પર તત્કાલ સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવે. 

May 10, 2021, 05:37 PM IST

Delhi: AIIMS હોસ્પિટલમાં થઈ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સફળ બાયપાસ સર્જરી

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) ની દિલ્હીની AIIMS હોસ્પિટલમાં સફળ બાયપાસ સર્જરી થઈ છે. તેની જાણકારી રક્ષામંત્રી રાજનાથ સિંહે ટ્વિટર પર આપી છે. 
 

Mar 30, 2021, 05:51 PM IST

PM મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે કરી મુલાકાત, નવા વર્ષની શુભેચ્છા આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા પહોંચ્યા હતા. પીએમ મોદીએ રાષ્ટ્રપતિને નવા વર્ષ 2021ની શુભેચ્છા આપી હતી. 
 

Dec 30, 2020, 07:24 PM IST

રાષ્ટ્રપતિને મળ્યા બાદ વિપક્ષી નેતાઓએ કહ્યું- ખેડૂતોની વાતને સમજે સરકાર, રદ થાય કૃષિ કાયદો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરનાર નેતાઓમાં શરદ પવાર, રાહુલ ગાંધી, સીપીએમ નેતા સીતારામ યેચુરી, સીપીઆઇ મહાસચિવ ડી રાજા અને ડીએમકે નેતા ટીકે એસ ઇલેનગોવન હતા. 

Dec 9, 2020, 06:02 PM IST

ખેલ પુરસ્કારોનો વર્ચ્યુઅલ સમારોહ, પ્રથમવાર 5 ખેલાડીઓને 'ખેલ રત્ન'

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વિજેતાઓને રાષ્ટ્રીય ખેલ પુરસ્કારોથી સન્માનિત કર્યાં છે. પ્રથમવાર વર્ચ્યુઅલ એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. 

Aug 29, 2020, 01:58 PM IST

રાષ્ટ્રપતિ કોવિંદ 1 વર્ષ સુધી 30 ટકા વેતન દાન કરશે, નવી કાર પણ નહીં ખરીદે

રાષ્ટ્રપતિ ભવને જારી એક નિવેદનમાં જણાવ્યું કે, રાષ્ટ્રપતિ કોવિંદે લિમોઝીન કાર ખરીદવાનો પ્રસ્તાવ પણ સ્થગિત કરી દીધો છે. હકીકતમાં, રામનાથ કોવિંદને આ વર્ષે એક બ્રાન્ડ-નવી લિમોસિન ખરીદવાનો નિશ્ચય કરવામાં આવ્યો હતો.

May 14, 2020, 05:44 PM IST

કોરોના વાયરસને કારણે રાષ્ટ્રપતિ, પીએમ મોદી અને શાહ સહિત મોટા નેતા નહીં ઉજવે હોળીનો તહેવાર

પીએમ મોદીએ બુધવારે ટ્વીટ કરીને કહ્યું હતું કે, વિશ્વભરના નિષ્ણાંતોએ કોરોના વાયરસના પ્રસારથી બચવા માટે સામૂહિક કાર્યક્રમ ઓછા કરવાની સલાહ આપી છે. તેથી મેં આ વર્ષે કોઈ હોળી મિલન કાર્યક્રમોમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. 

Mar 4, 2020, 07:35 PM IST
Sharad Arvind Bobde Takes Oath As New Chief Justice Of Supreme Court PT1M18S

સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે શરદ અરવીંદ બોબડેએ લીધા શપથ

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પદે જસ્ટિસ એસ.એ. બોબડેએ શપથ લીધા. 47મા ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા હતા.

Nov 18, 2019, 02:55 PM IST
President Of India Ramnath Kovind Will Be The Guest Of Gujarat PT2M11S

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બનશે ગુજરાતના મહેમાન

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતના મહેમાન બનશે. 12 અને 13 ઑક્ટોબર રાષ્ટ્રપતિ ગુજરાત પ્રવાસ આવી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાની સૌજન્ય મુલાકાત લેશે. કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી પરષોત્તમ રૂપાલા અને અન્ય આગેવાનો સાથે રાજભવનમાં બેઠક કરશે. 12 ઓક્ટોબરે સાંજે 7 વાગે રાષ્ટ્રપતિનું અમદાવાદ એરપોર્ટ આગમન થશે. કોબા મહાવીર જૈન આરાધના કેન્દ્રની પણ મુલાકાત લેશે. 13 ઑક્ટોબર બપોરે રાષ્ટ્રપતિ રવાના થશે. રાત્રિ રોકાણ રાજભવનમાં કરશે.

Oct 8, 2019, 04:00 PM IST

પાકિસ્તાનની હિમાકત: ભારતીય રાષ્ટ્રપતિના પ્લેન માટે પોતાનો એરસ્પેસ નહી ખોલે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સોમવારે 17 સપ્ટેમ્બર સુધી આઇસલેન્ડ, સ્વિત્ઝરલેન્ડ અને સ્લોવેનિયાની યાત્રા પર જવાના છે

Sep 7, 2019, 05:01 PM IST
Manohar_Parrikar_Life PT5M53S

મનોહર પર્રિકરનું નિધન, PM મોદીની શોકાંજલી, પરિવારને સાંત્વના પાઠવી

પુર્વ સંરક્ષણ મંત્રી અને ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું નિધન થયું છે. તેમના નિધનના કારણે સમગ્ર દેશ શોક સંતપ્ત થયો છે. રાષ્ટ્રપતિથી માંડીને દેશના સામાન્ય નાગરિક આધાતમાં છે. ત્યારે તેમના અંતિમ દર્શન કરવા માટે પહોંચેલા વડાપ્રધાન મોદીએ પર્રિકરને શોકાંજલી અર્પી હતી. ત્યાર બાદ પરિવાર સાથે મુલાકાત કરીને તેમને પણ સાંત્વના પાઠવી હતી

Mar 18, 2019, 03:20 PM IST
Goa_Bjp_Pramod_Savant PT6M38S

ગોવાનું સુકાન પ્રમોદ સાવંતને સોંપાય તેવી શક્યતા

ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનાં નિધન બાદ પેદા થયેલા રાજકીય સંકટ વચ્ચે ગોવાનું સુકાન પ્રમોદ સાવંતને સોંપવામાં આવે તેવી શક્યતા છે. પ્રમોદ સાવંતનાં નામ અંગે ભાજપમાં સંમતી સધાઇચુકી છે. જો કે સાથી પક્ષો સાથે આ અંગે મંત્રણા ચાલી રહી હોવાનું આંતરિક સુત્રોએ જણાવ્યું હતું.

Mar 18, 2019, 03:15 PM IST

પ્રમોદ સાવંતને CM બનાવવા પાછળ છે મોટુ ગણિત, જાણો BJPની રણનીતિ

ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનાં નિધન બાદ રાજ્યમાં પેદા થયેલ રાજકીય સંકટ વચ્ચે ભાજપનાં નેતા પ્રમોદ સાવંત રાજ્યનાં નવા મુખ્યમંત્રી બની શકે છે. 

Mar 18, 2019, 02:14 PM IST

ગોવા વિધાનસભા સ્પીકર પ્રમોદ સાવંત બની શકે છે રાજ્યના નવા મુખ્યમંત્રી

ગોવામાં મુખ્યમંત્રી મનોહર પર્રિકરનાં નિધન બાદ પેદા થયેલી રાજકીય સ્થિતી વચ્ચે પ્રમોદ સાવંત સૌથી પ્રબળ દાવેદાર તરીકે ઉભર્યા છે

Mar 18, 2019, 11:46 AM IST

મનોહર પર્રિકર: લોકપ્રિય મુખ્યમંત્રી હોવા છતાં એકેય વખત કાર્યકાળ પૂર્ણ ન કરી શક્યા...

ગોવાના મુખ્યમંત્રી અને દેશના સંરક્ષણ મંત્રી જેવા મહત્વનાં પદો પર રહેનાર મનોહર પર્રિકર પોતાની સાદગી અને ઇમાનદારીનું પ્રતિક હતા. તેઓ પ્રજામાં પણ ઘણા લોકપ્રિય હતા. તેઓ ચાર વખત સીએમ બન્યા પરંતુ કમનસીબી એ રહી કે તેઓ એકેય વખત કાર્યકાળ પૂર્ણ ન કરી શક્યા. 

Mar 18, 2019, 10:50 AM IST

મનોહર પર્રિકર અનંતની અંતિમ યાત્રાએ, સલામી સાથે પંચમહાભૂતમાં વિલીન

ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું રવિવારે તેમના આવાસ ખાતે જ નિધન થઇ ગયું. તેઓ 63 વર્ષનાં હતા. પીએમ મોદી, સંરક્ષણ મંત્રી સહિતના કેન્દ્રીય નેતાઓ તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા, તેમના મીરામર બીચ પર અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

Mar 18, 2019, 09:56 AM IST

લોકસભામાં PM મોદીની ફટકાબાજી: સેના મજબુત બને તેવું નથી ઇચ્છતુ કોંગ્રેસ...

 રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ ધન્યવાદ પ્રસ્તાવ અંગે લોકસભામાં ચર્ચા કરી રહ્યા છે વડાપ્રધાન. 

Feb 7, 2019, 06:17 PM IST

રાષ્ટ્રપતિનું ગણતંત્ર દિવસ પૂર્વે રાષ્ટ્રજોગ સંબોધન: વિવિધતામાં જ આપણી શક્તિ

70માં ગણતંત્ર દિવસની પુર્વ સંધ્યાએ રાષ્ટ્રનાં નામે પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, દેશના સંસાધનો પર બધાનો બરાબરનો હક છે.

Jan 25, 2019, 08:02 PM IST

રાષ્ટ્રના નિર્માણમાં દેશના તમામ નાગરિકોનું યોગદાન છેઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રના નામે સંદેશમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, રાષ્ટ્રના નિર્માણમાં આપણા સૈનિક, યુલવા, મહિલાઓ, કિસાન સહિત દેશના દરેક નાગરિકનું યોગદાન છે. 

Aug 14, 2018, 07:34 PM IST

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની 'ભવિષ્યવાણી', 2025 સુધી ઉડાન ભરવા માટે તૈયાર છે ભારત

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા ઝડપથી વૃદ્ધિ માટે તૈયાર છે. દેશનો જીડીપી 2025 સુધી બમણો થઇને 5,000 અરબ ડોલરના આંકડાને અડકી શકે તેવી સંભાવના છે. આઇસીએઆઇના પ્લેટિનમ જુબલી સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. રામનાથ કોવિંદે કહ્યું કે ''આગામી દાયકામાં ભારતીય અર્થવ્યવસ્થા નવી ભડાન ભરવા માટે તૈયાર છે અને 2025 સુધી દેશના જીડીપીનો આકાર બમણો થઇને પાંચ હજાર અરબ ડોલર થવાની આશા છે.'' રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટો ગ્રાહક બજાર બનવાનું પ્રયત્ન કરી રહ્યું છે. 

Jul 2, 2018, 10:31 AM IST