हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
339/ 7
(106.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
#corona virus
Corona virus 0 News
સ્વાસ્થ્ય મંત્રાલય
Coronavirusને સમજવાનું થયું સરળ, સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યા આ 11 નવા લક્ષણ
કોરોના વાયરસ (Coronavirus) સમગ્ર દુનિયામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેનાથી સંક્રમિત લોકોના મોતના આંકડા દિવસેને દિવસે વધી રહ્યાં છે. ત્યારે તેનો રિકવરી રેટ પણ વધી રહ્યો છે. આ સાથે દુનિયાભરના વૈજ્ઞાનિકો તેની વેક્સીન શોધવાના કામમાં લાગ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં તેની વેક્સીન (Vaccine) તૈયાર થયા સામાચાર આવી રહ્યાં છે. રાહતની વાત આ પણ છે કે, પહેલાથી ઉપલબ્ધ દવાઓ દ્વારા મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઈ હોસ્પિટલથી ઘરે પરત ફર્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં ફેબિફ્લૂ, ડેક્સોમેથાસોન જેવી દવાઓ પણ આવી છે. જે કોરોનાની સારવારમાં અસરકારક સાબિત થઈ રહી છે. પરંતુ સતત તેના લક્ષણોમાં ફેરફાર આવી રહ્યાં છે. તેના નવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. એવામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કોરોનાના વાયરસના નવા 11 લક્ષણોની જાણકારી આપી છે.
Jul 17,2020, 13:01 PM IST
H1B visa
કોરોના વાયરસના કારણે અમેરિકાએ ભારતીયોના વીઝાની સમયમર્યાદા વધારી, H1B Visa સામેલ
અમેરિકાના રાજ્ય વિભાગે અમેરિકામાં રહેતા ભારતીયોના વીઝાની સમયમર્યાદા વધારવા માટે ભારતીય અનુરોધને સ્વીકાર કર્યો છે. તેમાં H1B Visa પણ સામેલ છે. અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટને તેના માટે સ્વીકૃતિ આપવામાં આવી છે. Covid-19ના પ્રકોપના કારણે મોટાભાગના ભારતીય અમેરિકામાં ફસાયા છે.
Apr 11,2020, 16:41 PM IST
Trending news
border gavaskar trophy
નીતિશે કાંગારુ બોલરોનું બેન્ડ બજાવી દીધુ, પુષ્પા સ્ટાઈલમાં કર્યુ સેલિબ્રેશન, Video
Ahmedabad
ગીર સુધી લાંબુ થવું નહિ પડે, ગુજરાતના આ શહેરમાં બની રહી છે સૌથી મોટી જંગલ સફારી
raha kapoor
Video: રાહા કપૂરનો અત્યાર સુધીનો સૌથી ક્યૂટ વીડિયો, આલિયા-રણબીરની પરીએ જીતી લીધુ દિલ
manmohan singh
આધાર, મનરેગા, RTI...જાણો મનમોહન સિંહના 5 ઐતિહાસિક નિર્ણયો વિશે
Diabetes
Diabetes: બ્લડ સુગર હાઈ હોવાના 5 લક્ષણ, ભુલથી પણ આ સંકેતોને ઈગ્નોર કરવા નહીં
CINNAMON
Cinnamon: વજન ઘટાડવા માટે તજનો આ 3 રીતો કરો ઉપયોગ, ઝડપથી ઓગળશે ચરબી
shani gochar 2024
માર્ગી થઈ શનિએ બદલી પોતાની ચાલ, આ 3 રાશિઓના જીવનમાં વધશે ખુશીઓ, ઈનકમ ડબલ થઈ જશે
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી