हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
CTM
Ctm News
Ahmedabad
AMCની ઘોર બેદરકારીથી સ્થાનિકો ત્રાહિમામ; 5 મહિનાથી બંધ છે ખોખરાથી CTM ને જોડતો ફ્લાયઓવર બ્રિજ
Ahmedabad: Flyover bridge connecting Khokhra to CTM has been closed for 5 months
Jan 7,2023, 22:45 PM IST
Ahmedabad
યુવકે 2 મહિનામાં એક બે નહી પણ છ વાર આચર્યું દુષ્કર્મ, આ રીતે ફૂટ્યો ભાંડો
છેલ્લા બે મહિનામાં યુવકે તેના ઘરે આ ઉપરાંત તેના મિત્રના ઘરે સગીરાને લઇ જઇને દુષ્કર્મ કર્યું હતું. જોકે સમગ્ર મામલે રામોલ પોલીસ આ યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Sep 8,2022, 16:30 PM IST
Uttarayan
અમદાવાદીઓએ વાસી ઉત્તરાયણની ગરબા સાથે માણી છેલ્લી ક્ષણોની મજા, જુઓ Video
સમગ્ર ગુજરાતમાં આજે ઉત્તરાયણના બીજા દિવસે વાસી ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદીઓ પણ વાસી ઉત્તરાયણ ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવી રહ્યા છે. સવારથીજ ધાબા પર ચઢીને પતંગરસીકો આજે વાસી ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે. જેમાં મોટેરાઓ સહિત નાના બાળકો આજે ભારે ઉત્સાહથી આ પતંગ ઉડાવી રહ્યા છે.
Jan 15,2020, 21:06 PM IST
Uttarayan
અમદાવાદના CTM વિસ્તારમાં લોકોએ માણી વાસી ઉત્તરાયણની મજા, જુઓ વીડિયો
સમગ્ર ગુજરાતમાં આજે ઉત્તરાયણના બીજા દિવસે વાસી ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદીઓ પણ વાસી ઉત્તરાયણ ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવી રહ્યા છે. સવારથીજ ધાબા પર ચઢીને પતંગરસીકો આજે વાસી ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે. જેમાં મોટેરાઓ સહિત નાના બાળકો આજે ભારે ઉત્સાહથી આ પતંગ ઉડાવી રહ્યા છે.
Jan 15,2020, 20:00 PM IST
વરસાદ
અમદાવાદ: વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી, ઠેર-ઠેર ટ્રાફિક જામ
શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ સર્જાયો છે. અમદાવાદમાં છેલ્લા કેટલાક કલાકોથી વરસાદી મહોલ સર્જાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના ગોતા, ઘાટલોડિયા, ચાંદખેડા, મણિનગર, હાટકેશ્વર, સીટીએમ, અમરાઇવાડી, વટવા, કાંકરિયા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.
Jul 31,2019, 21:50 PM IST
અમદાવાદ
ઓનલાઇન છેતરપિંડી થયેલ 3100 યુરો અમદાવાદ સાઈબર ક્રાઈમે પરત અપાવ્યા
શહેર સાયબર ક્રાઈમ બ્રાંચે સાઉથ અમેરિકામાંથી થયેલ છેતરપિંડી કેસમાં ગણતરીના કલાકોમાં 3100 યુરો બ્લોક કરાવી ફરિયાદીને પાછા અપાવી દીધા છે. વાત કંઈક એમ છે કે, ફરિયાદી દુર્ગાપ્રસાદ સીટીએમમાં આવેલ એક કંપનીમાં કામ કરે છે અને તેમની કંપની મુંબઈના એજન્ટ મારફતે ઈટલીમાંથી મશીનની ખરીદી કરે છે.
Mar 7,2019, 23:15 PM IST
Trending news
Vitamin D
શિયાળામાં વિટામિન Dની કમીને સૂર્યપ્રકાશથી કરો પૂરી, જાણો તેને લેવાનો યોગ્ય સમય
Ahmedabad crime branch
અમદાવાદમાં ડ્રગ્સનો કાળો કારોબાર, વધુ એક વ્યક્તિ લાખોના ડ્રગ્સ સાથે ઝડપાયો
Rape case
ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Bhartiya Janata Party
મહારાષ્ટ્રમાં મહાવિજય બાદ CM પર સસ્પેન્સ, શિંદેને ફરી મળશે કમાન કે ફડણવીસને?
Sayani Gupta
'કટ બોલ્યા પછી પણ તે મને Kiss કરતો રહ્યો...' સયાની ગુપ્તાએ કર્યો મોટો ખુલાસો
Helmet
યુનિવર્સિટીમાં હેલ્મેટના નિયમનું શું? હેલ્મેટ વગર આવે છે વિદ્યાર્થીઓ
Champions Trophy 2025
29 નવેમ્બરે નક્કી થશે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ભવિષ્ય, ICC જાહેર કરશે શેડ્યૂલ
guru margi
12 વર્ષ પછી ગુરુ માર્ગીથી આ 5 રાશિઓની ચમકશે કિસ્મત, 2025માં થઈ જશે માલામાલ!
Patidar
પાટીદારની બે સંસ્થાઓ વચ્ચે કેમ શરૂ થયો આંતરિક વિરોધ? શું છે મુદ્દો, જાણો સમગ્ર વિગત
Chiraj Rajput
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી છે ચિરાગ રાજપૂત, મહિને હતો 7 લાખ રૂપિયા પગાર