हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
DMRC
Dmrc News
DMRC
મેટ્રોમાં પરીક્ષા વગર નોકરીની સુવર્ણ તક, 72600 રૂપિયા સુધી મળશે સેલેરી
DMRC Delhi Metro Recruitment 2024: દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન એન્જનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કરેલા ઉમેદવારો માટે ભરતી નીકળી છે. લાયક અરજદારોની ભરતી માટે કોઈ પરીક્ષા લેવામાં આવશે નહીં. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 8મી નવેમ્બર સુધી જ અરજી કરી શકે છે.
Oct 20,2024, 18:39 PM IST
Anil Ambani
વેચાઇ જશે અનિલ અંબાણીની ત્રણ કંપનીઓ, કોણ છે દેવામાં ડૂબેલી આ કંપનીઓને ખરીદનાર
Anil Ambani: અનિલ અંબાણીના હાથમાંથી કંપનીઓ નિકળી રહી છે. જલદી જ અનિલ અંબાણીના હાથમાંથી ત્રણ કંપનીઓ નિકળી શકે છે. ઇંશ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) દ્વારા જલદી જ તેને લીલીઝંડી મળી જશે.
May 3,2024, 11:42 AM IST
Anil Ambani
એક ખરાબ સમાચાર અને અનિલ અંબાણીની આ કંપનીના શેરમાં 20% થયો ઘટાડો
Supreme Court: સુપ્રીમ કોર્ટના એક ચુકાદાને કારણે રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શેરમાં 20 ટકાની લોઅર સર્કિટ લાગી છે.
Apr 10,2024, 15:39 PM IST
Delhi Metro Ad
DMRC: મેટ્રોમાં મહિલાઓની સીટ ઉપર લાગી કોન્ડોમની જાહેરાત, જોઈને ભડકી ઉઠ્યા લોકો
મેટ્રોના એક કોચનો ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને લોકો અસહજ અનુભવી રહ્યાં છે. મેટ્રોની અંદર મહિલાઓની રિઝર્વ સીટ ઉપર કોન્ડોમની જાહેરાત લાગેલી છે.
Aug 11,2022, 17:21 PM IST
Metro
Viral Video: મેટ્રોમાં મહિલાઓએ કર્યો જબરદસ્ત ડાન્સ, તાળીઓના ગળગળાટથી ગુંજ્યો ડબ્બો
Dance Video: ઇન્ટરનેટ પર દરરોજ કોઈને કોઈ વીડિયો વાયરલ થતો રહે છે. તેમાંથી કેટલાક એવા વીડિયો હોય છે જે દિલને ટચ કરી જાય છે તો કેટલાક એવા વીડિયો હોય છે જે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં કેટલીક ગામની મહિલાઓએ એવો ડાન્સ કર્યો કે લોકો તેમના ફેન બની ગયા.
Jun 26,2022, 19:02 PM IST
Farm Laws
Kisan Aandolan ની આશંકાના લીધે બંધ રહેશે Delhi Metro ના 3 સ્ટેશન
ખેડૂતો દિલ્હી અને હરિયાણાની વચ્ચે સિંધૂ બોર્ડર ઉપરાંત ટીકરી અને ગાજીપુર બોર્ડર પર પણ આંદોલન કરી રહ્યા છે.
Jun 26,2021, 8:25 AM IST
એનસીઆર
શુક્રવારે NCRથી દિલ્હી જવાનો પ્લાન છે તો વાંચી લો આ સમાચાર, નહી તો થશો પરેશાન
નરેન્દ્ર મોદી સરકાર દ્વારા પાસે કરવામાં આવેલા કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂતોને જોરદાર આંદોલનના લીધે મેટ્રો સેવાઓ પર વ્યાપક અસર પડી છે. ખેડૂતોના પ્રદર્શનના કારણે રાષ્ટ્રીય રાજધાની સીમાવર્તી ક્ષેત્રોમાં સખત દેખરેખ કરવામાં આવી રહી છે.
Nov 26,2020, 23:06 PM IST
અરવિંદ કેજરીવાલ
અનલોક-4: 1 સપ્ટેમ્બરથી ચાલુ થઇ શકે દિલ્હી મેટ્રો, બારને પણ મળી શકે છે પરમિશન
આમ આદમીની સુવિધાની દ્વષ્ટિએ પાંચ મહિનાથી બંધ દિલ્હી મેટ્રોની સેવાઓ 31 ઓગસ્ટથી શરૂ થઇ શકે છે. આ સંબંધમાં ગૃહ મંત્રાલય અલગથી ગાઇડલાઇન્સ જાહેર કરી શકે છે. રવિવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ કેન્દ્ર પાસે મેટ્રોને શરૂ કરવાની ભલામણ કરી હતી.
Aug 24,2020, 19:01 PM IST
DMRC strike
દિલ્હી હાઇકોર્ટેનાં કડક વલણ બાદ મેટ્રો કર્મચારીઓએ હડતાળ પાછી ખેંચી
દિલ્હી હાઇકોર્ટ દ્વારા સ્ટે મુકી દેવામાં આવ્યા બાદ કર્મચારી યૂનિયન દ્વારા કોર્ટનું માન રાખીને હડતાળ પાછી ખેંચી લેવામાં આવી છે
Jun 29,2018, 21:15 PM IST
Trending news
spicejet
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે અમદાવાદથી સીધી મળશે ફ્લાઇટ, આ કંપનીએ શરૂ કરી સેવા
Pratap Sarangi Injured
સંસદમાં ધક્કામુક્કી કાંડની તપાસ કરશે ક્રાઇમ બ્રાન્ચ, ફરી સીન થશે રિક્રિએટ
CNG Car Care
CNG કાર ચલાવો છો તો સાવધાન! ભૂલથી પણ ન કરો આ ભૂલો, બાકી લાગી શકે છે આગ
gujarat
ઘરે મોબાઈલ લેવા જતા મળ્યું મોત! કારમાં અચાનક બ્લાસ્ટ થતા સુરતી વેપારી જીવતો ભડથું!
gujarat
ગુજરાતમાં હવે ક્યાં ઉઠી અશાંતધારાની માંગ? હિન્દુ બાહુલ્ય વિસ્તારમાં વધી મુસ્લિમોની..
gujarat
અકસ્માતોનું નવુ સરનામું બન્યો ગુજરાતનો આ બ્રિજ; 4 વર્ષમા જ બેકાર બન્યો, દેખાયા સળિયા
gujarat
'ઓફીસ છોડીને ફિલ્ડ વિઝીટ કરો,કોઈની રજૂઆત...', ભૂપેન્દ્ર પટેલે લીધા કલેકટર-DDOના કલાસ
gujarat
'શરીરમાં નસ ખુલ્લી રહી જતાં મોત! અમદાવાદમાં આ હોસ્પિટલની બેદરકારીથી મોતનો આક્ષેપ
FSI
સરકારના આ એક નિર્ણયથી સામાન્ય લોકોને લાગશે ઝટકો, ઘર ખરીદવું પડશે મોંઘુ
aai junior assistant recruitment
Sarkar Naukri: 10મું પછી કર્યો છે આ અભ્યાસ.. તો દર મહિને મળશે 92000 રૂપિયાના પગાર