farm laws

ખેડૂત મહાપંચાયતમાં ભીડ ભેગી થવાનું કારણ Mia Khalifa? BJP નેતાએ ટ્વીટ કરીને કર્યો પ્રહાર

કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન ચાલુ છે. રાકેશ ટિકૈતના નેતૃત્વમાં રવિવારે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું. આ દરમિયાન ટિકૈતે મુઝફ્ફરનગરમાં ખેડૂતોને સંબોધન કરતા ભાજપ, યુપી અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. જો કે આ દરમિયાન એવા કેટલાક સૂત્રોચ્ચાર પણ થયા જેના કારણે સોશિયલ મીડિયા પર ટિકૈતની ખુબ ટીકા થઈ. 

Sep 6, 2021, 07:44 AM IST

UP: મુઝફ્ફરનગરમાં આજે ખેડૂતોની મહાપંચાયત, 5 લાખ અન્નદાતા પહોંચશે; પોલીસ અલર્ટ

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના મુઝફ્ફરનગરમાં આજે ખેડૂત મહાપંચાયતનું આયોજન થયું છે. દાવો કરાયો છે કે મહાપંચાયતમાં પાંચ લાખથી વધુ ખેડૂતો ભેગા થશે.

Sep 5, 2021, 07:23 AM IST

Video: બિલ પાસ થયું તો મંત્રી હતા, હવે ડ્રામા કરો છો... અકાલી સાંસદ હરસિમરત કૌર સામે બોલ્યા કોંગ્રેસ સાંસદ

રવનીત બિટ્ટૂએ કહ્યુ કે, તેનું આ પ્રદર્શન નકલી છે. તેમણે ખુદ સંસદમાંથી આ બિલ પાસ કરાવ્યું છે અને ત્યારે તેઓ મંત્રી હતા. ત્યારબાદ પદ પરથી રાજીનામુ આપી દીધુ, જ્યારે જનતામાં વિરોધ શરૂ થઈ ગયો હતો. 
 

Aug 4, 2021, 01:04 PM IST

Farmers Protest: કિસાન નેતા રાકેશ ટિકૈતની જાહેરાત- ફરી ટ્રેક્ટર રેલી કાઢવામાં આવશે, સ્વતંત્રતા દિવસ પર ધ્વજ ફરકાવશું

રાકેશ ટિકૈતે કહ્યુ, 8 મહિના આંદોલન કર્યા બાદ સંયુક્ત મોર્ચાએ નિર્ણય લીધો છે કે અમે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પંજાબ અને દેશમાં જઈને કિસાનો સામે પોતાની વાત રાખશે.

Jul 26, 2021, 06:56 PM IST

Live: જંતર મંતર પર શરૂ થઈ ખેડૂતોની 'સંસદ', ત્રણ સ્પીકર બનાવવામાં આવ્યા

કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂતોના આંદોલનનો નવો પડાવ આજથી શરૂ થયો. દિલ્હીના જંતર મંતર પર ખેડૂત પ્રદર્શનકારીઓ દ્વારા ખેડ઼ૂત સંસદની શરૂઆત થઈ છે.

Jul 22, 2021, 11:45 AM IST

Farmers protest: કિસાનોને જંતર-મંતર પર પ્રદર્શન કરવાની મળી મંજૂરી, પોલીસે રાખી આ શરત

દિલ્હી પોલીસ સ્પેશિયલ સીપી (ક્રાઇમ) સતીષ ગોલચા અને જોઈન્ટ સીપી જસપાલ સિંહે બુધવારે જંતર-મંતરનો પ્રવાસ કર્યો છે, જ્યાં કાલથી કિસાનોનું પ્રદર્શન થવાનું છે. 
 

Jul 21, 2021, 07:26 PM IST

Parliament Monsoon Session: હંગામા વચ્ચે બોલ્યા પીએમ મોદી, વિપક્ષની માનસિકતા મહિલા વિરોધી

પહેલા લોકસભામાં વિપક્ષી દળોના નેતાઓ પીએમ મોદીના સંબોધનમાં વિધ્ન નાખ્યું અને ત્યારબાદ રાજ્યસભામાં પણ એ જ સ્થિતિ રહી. રાજ્યસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સદનમાં હાજર સભ્યોના વર્તન પર ખુબ વરસ્યા. પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષની માનસિકતા મહિલા વિરોધી છે. 

Jul 19, 2021, 02:39 PM IST

Parliament Monsoon Session 2021 LIVE: હોબાળાના પગલે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી ફરીથી સ્થગિત

સંસદની કાર્યવાહી શરૂ થાય તે પહેલા પીએમ મોદીએ સંસદ પરિસરમાંથી સંબોધન કર્યું. તેમણે કહ્યું કે સંસદમાં કોરોનાના નિયમોનું પાલન કરો.

Jul 19, 2021, 10:52 AM IST

Monsoon Session 2021: આજથી સંસદનું ચોમાસુ સત્ર, 17 મહત્વના બિલ રજુ થશે, વિપક્ષની સરકારને ઘેરવાની તૈયારી

સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે તથા સદનની કાર્યવાહી 13 ઓગસ્ટ સુધી ચાલશે.

Jul 19, 2021, 08:59 AM IST

Farmers Protest: સંયુક્ત કિસાન મોર્ચાની જાહેરાત, ચોમાસુ સત્ર દરમિયાન સંસદની બહાર કરશે પ્રદર્શન, વિપક્ષને આપી ચેતવણી

સંસદના ચોમાસુ સત્રની શરૂઆત 19 જુલાઈથી થઈ રહી છે. 22 જુલાઈથી સંયુક્ત કિસાન મોર્ચા સંસદનો ઘેરાવ કરશે. મોર્ચાએ જાહેરાત કરી છે કે 200 કિસાનોનો સમૂહ દરરોજ સંસદની બહાર પ્રદર્શન કરશે. 
 

Jul 4, 2021, 07:24 PM IST

Farmers Protest: 'સરકાર કૃષિ કાયદાને રદ્દ કરશે નહીં', કૃષિ મંત્રીએ કહ્યું - ખેડૂતો સાથે જોગવાઈઓ અંગે ચર્ચા કરવા તૈયાર

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કિસાનોને આંદોલન પરત લેવા અને વાતચીત કરવાની અપીલ કરી છે. કિસાનોનું આંદોલન પાછલા વર્ષે 26 નવેમ્બરે શરૂ થયું હતું અને હવે કોરોના વાયરસ મહામારી છતાં સાત મહિના પૂરા થઈ ચુક્યા છે. 

Jul 1, 2021, 07:27 PM IST

Kisan Aandolan ની આશંકાના લીધે બંધ રહેશે Delhi Metro ના 3 સ્ટેશન

ખેડૂતો દિલ્હી અને હરિયાણાની વચ્ચે સિંધૂ બોર્ડર ઉપરાંત ટીકરી અને ગાજીપુર બોર્ડર પર પણ આંદોલન કરી રહ્યા છે.

Jun 26, 2021, 08:22 AM IST

Farmer's Protest : ખેડૂત આંદોલનમાં સામેલ કેટલાક લોકોએ વ્યક્તિને જીવતો બાળી મૂક્યો, પછી શહીદ બતાવવાની કરી કોશિશ

ખેડૂત આંદોલન એકવાર ફરીથી સવાલોના ઘેરામાં આવી ગયું છે. ખેડૂત આંદોલનમાં સામેલ લોકોએ એક વ્યક્તિને જીવતો બાળી મૂક્યો. મૃતકની ઓળખ હરિયાણાના બહાદુરગઢના કસાર ગામમાં રહેતા મુકેશ તરીકે થઈ છે. આરોપ છે કે મુકેશે ખેડૂત આંદોલનમાં સામેલ કેટલાક લોકો સાથે આંદોલનના સ્થળે જ દારૂ પીધો હતો. ત્યારબાદ મુકેશ અને તે લોકોમાં ચકમક ઝરી અને પછી આ ઘટનાને અંજામ અપાયો. 

Jun 18, 2021, 01:19 PM IST

કોલકત્તામાં CM મમતા બેનર્જીને મળ્યા રાકેશ ટિકૈત, કિસાન આંદોલનને સમર્થન આપવાની કરી માંગ

બીકેયૂના મહાસચિવ યુદ્ધવીર સિંહે જણાવ્યુ, અમે ચૂંટણી જીત માટે મમતા બેનર્જીને ધન્યવાદ આપવાની સાથે કિસાનોને યોગ્ય એમએસપી અપાવવાના પગલા માટે તેમનું સમર્થન ઈચ્છીએ છીએ.'
 

Jun 9, 2021, 04:42 PM IST

Farmers Protest: સંયુક્ત કિસાન મોર્ચાને 12 વિપક્ષી દળોનું સમર્થન, 26 મેએ કિસાન કરશે દેશવ્યાપી પ્રદર્શન

કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીની સરહદો પર જારી કિસાનોના આંદોલનના છ મહિના પૂરાવ થવા પર સંયુક્ત કિસાન મોર્ચાએ 26 મેએ દેશવ્યાપી પ્રદર્શનની જાહેરાત કરી છે. 

May 23, 2021, 10:55 PM IST

Kisan andolan: વિરોધ કરી રહેલા કિસાન સંગઠનો સાથે વાતચીત માટે સરકાર તૈયારઃ નરેન્દ્ર સિંહ તોમર

Farmers protest: કેન્દ્રના ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ કિસાનો મહિનાઓથી આંદોલન કરી રહ્યાં છે. દિલ્હીની સરહદો પર કિસાનો બેઠા છે. કિસાન નેતા દેશમાં ફરીને કૃષિ કાયદાની વિરુદ્ધ કિસાનોને એક કરી રહ્યાં છે. 
 

Apr 10, 2021, 05:41 PM IST

ખેડૂત નેતા Rakesh Tikait ના કાફલા પર હુમલો, BJP પર લગાવ્યો આરોપ

ખેડૂત નેતા રાકેશ ટિકેતના (Rakesh Tikait) કાફલા પર કેટલાક લોકોએ હુમલો કર્યો છે. મળતી જાણકારી મુજબ હુમલામાં ટિકેટનો બચાવ થયો છે. હુમલો શુક્રવારના રાજસ્થાના (Rajasthan) અલવરમાં થયો હતો

Apr 2, 2021, 06:29 PM IST

'હોલિકા દહન' પર કિસાનોએ કૃષિ કાયદાની કોપી સળગાવી, ટિકૈત બોલ્યા- યથાવત રહેશે આંદોલન

કૃષિ કાયદાની કોપી સળગાવી રાકેશ ટિકૈતે કહ્યુ, અમે એમએસપીની વાત કરી રહ્યાં છીએ. અમે દેશભરમાં જઈને કિસાનોને સંગઠિત કરી રહ્યાં છીએ. આંદોલન યથાવત રહેશે. 
 

Mar 28, 2021, 09:40 PM IST

Punjab ના મલોટમાં કિસાનોએ ભાજપના ધારાસભ્યને માર્યા, કપડા ફાડ્યા, કાળી શાહી ફેંકી કર્યો વિરોધ

Farmers Protest: પંજાબમાં કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા કિસાનો આજે ઉગ્ર થઈ ગયા હતા. કેટલાક કિસાનોએ ભાજપના ધારાસભ્ય પર હુમલો કરી તેના કપડા ફાડી નાખ્યા હતા. 

Mar 27, 2021, 08:32 PM IST

Bharat Bandh: ખેડૂતોનું ભારત બંધનું આહ્વાન, જાણો શું છે ખુલ્લું અને શું છે બંધ, કેવી છે બંધની અસર

નવા કૃષિ કાયદા (Farm Laws)  વિરુદ્ધ ખેડૂતોના પ્રદર્શન (Farmers Protest) ને ચાર મહિના પૂરા થઈ રહ્યા છે જેના પર સંયુક્ત કિસાન મોરચાએ આજે ભારત બંધનું આહ્વાન કર્યું છે.

Mar 26, 2021, 09:21 AM IST