election 2019

Karnataka bypolls results LIVE: ભાજપે 12 તો કોંગ્રેસે 2 બેઠક જીતી, JDS નું ખાતું ન ખુલ્યું

કર્ણાટક વિધાનસભા પેટા ચૂંટણીમાં (karnataka assembly by election) ભાજપનો (BJP) દબદબો રહ્યો છે. કર્ણાટકમાં 15 બેઠકો માટે પેટાચૂંટણી યોજાઇ હતી. જેના પરિણામ આજે જાહેર થતાં ભાજપનો કેસરીયો લહેરાયો છે. ભાજપે શાનદાર સફળતા મેળવી છે અને 12 બેઠકો પર વિજય મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસને 2 બેઠકો મળી છે. તો જેડીએસની સ્થિતિ કફોડી બની છે. એક પણ બેઠક મળી નથી. 

Dec 9, 2019, 08:10 AM IST

હરિયાણા વિધાનસભા ચૂંટણી પરિણામ 2019: 40 સીટ સાથે ભાજપ સૌથી મોટો પક્ષ

રાજ્યમાં ભાજપને 36.5 ટકા વોટ મળ્યા છે, કોંગ્રેસને 28 ટકા વોટ મળ્યા છે અને ત્રીજા નંબરની જેજેપીને 27 ટકા વોટ મળ્યા છે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરનો વિજય થયો છે, પરંતુ તેમના અનેક મંત્રી હારી ગયા છે. 
 

Oct 24, 2019, 09:02 PM IST

મહારાષ્ટ્રની 288 સીટ પર મતદાન પૂર્ણ, સાંજે 6.00 કલાક સુધી 55.37% મતદાન

ઉદ્ધવ ઠાકરેએ વોટ આપ્યા પછી જણાવ્યું હતું કે, "હું જનતાને હાથ જોડીને અપીલ કરું છું કે તે ઘરની બહાર નિકળીને મતદાન કરે. આ મતદાન તમારા એકલા માટે નહીં પરંતુ ઉજ્જવળ મહારાષ્ટ્ર માટે કરવાનું છે." મુંબઈમાં તમામ અભિનેતા અભિનેત્રીઓ મતદાન કરવા માટે ઘરની બહાર નિકળ્યા હતા અને ઉત્સાહપૂર્વક લોકશાહીના મહાપર્વમાં ભાગ લીધો હતો. 

Oct 21, 2019, 06:54 PM IST

હરિયાણાની 90 સીટ પર મતદાન પૂર્ણ, સાંજે 6 કલાક સુધી 61.72 ટકા મતદાન

મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મતદાન મથકો પર લાંબી લાઈનો લાગી હતી. ભાજપ રાજ્યમાં 75+ સીટ સાથે ફરીથી સત્તા મેળવવા માગી રહી છે, જેની સામે કોંગ્રેસની મોટી ટક્કર છે. હરિયાણામાં વિભિન્ન રાજકીય પક્ષોના 1169 ઉમેદવારો પોતાનું ભાગ્ય અજમાવી રહ્યાં છે. 

Oct 21, 2019, 06:34 PM IST

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઃ વૃદ્ધામાં પણ જોવા મળ્યો ગજબનો ઉત્સાહ

રાજ્યના સાંગલી જિલ્લાના ઈસ્લામપુરમાં 106 વર્ષનાં વૃદ્ધા જરીના શેખે મતદાન કર્યું હતું. દરેક ચૂંટણીમાં જરીના શેખ મતદાન કરતાં રહ્યાં છે. અકોલામાં દૃષ્ટિહીન દિવ્યાંગોએ પણ મતદાનમાં ભારે ઉત્સાહ દેખાડ્યો હતો. અહીં દૃષ્ટિહીન લોકો માટે બ્રેઈલ લિપીની વિશેષ વ્યવસ્થાકરાઈ હતી. દરેક ઉમેદવારનું નામ અને ચૂંટણી ચિન્હ બ્રેઈલ લીપીમાં આપવામાં આવ્યું હતું.  

Oct 21, 2019, 05:36 PM IST
Aditya Thackeray Give Statement About Voting PT1M18S

આદિત્ય ઠાકરેએ વોટિંગ પછી મીડિયા સાથે વાત કરતી વખતે કહ્યું કે....

શિવસેનામાં ઠાકરે પરિવાર તરફથી પહેલીવાર ચૂંટણીના મેદાનમાં ઉતરેલા આદિત્ય ઠાકરેએ આજે સિદ્ધિવિનાયક મંદિર પહોંચીને સૌથી પહેલા બાપ્પાના દર્શન કર્યાં. તેઓ વરલી વિધાનસભા બેઠકથી ચૂંટણી લડી રહ્યાં છે. આદિત્ય ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે મુંબઈના બાન્દ્રા વિસ્તારમાં નવજીવન વિદ્યા મંદિર શાળામાં મતદાન કર્યું છે. તેમના વોટિંગ સેન્ટર પર મોટી સંખ્યામાં મતદારો જોવા મળી રહ્યાં છે. વોટિંગ પછી આદિત્યએ મીડિયા સાથે વાત કરી હતી.

Oct 21, 2019, 03:45 PM IST
Aamir Khan Appeal To Vote PT5M17S

આમિર ખાને લોકોને અપીલ કરી વોટિંગ કરવાની

બોલીવુડના દિગ્ગજ કલાકાર માધુરી દીક્ષિત, લારા દત્તા, રવિ કિશન, દીયા મિર્ઝા, રિતેશ દેશમુખ, જેનેલિયા ડિસૂઝા, આમિર ખાન અને તેની પત્ની કિરણ રાવ સહિતના સ્ટાર્સ મત આપવા પહોંચ્યા હતા. આ સમયેઆમિર ખાને લોકોને વોટિંગ કરવાની અપીલ કરી હતી.

Oct 21, 2019, 03:40 PM IST
Discussion About Political tech-tics PT7M58S

રાજકારણના આટાપાટા વિશે વિગતવાર ચર્ચા

રાજકારણના આટાપાટા વિશે વિગતવાર ચર્ચા

Oct 21, 2019, 03:40 PM IST
Celebrities In Mumbai Cast Their Vote PT5M17S

સેલિબ્રિટી સ્ટાર્સે પણ કર્યો મતાધિકારનો ઉપયોગ

મહારાષ્ટ્ર વિધાનસભા (Maharashtra Assembly Elections 2019)ની 288 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. સવારેના લગભગ 10 વાગ્યા સુધીમાં 5 ટકા જેટલું મતદાન થયું છે. આ વચ્ચે સામાન્ય માણસથી લઇને બોલીવુડ સ્ટાર્સ પણ તેમના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મથકે આવી પહોંચ્યા છે. ત્યારે આ ક્રમમાં પોતાના વિસ્તારમાં બોલીવુડના દિગ્ગજ કલાકાર માધુરી દીક્ષિત (Madhuri Dixit), લારા દત્તા (Lara Dutta) અને તેના પતિ મહેશ ભૂપતિ, રવિ કિશન (Ravi Kishan), દીયા મિર્ઝા (Dia Mirza), રિતેશ દેશમુખ (Ritesh Deshmukh) અને તેની પત્ની જેનેલિયા ડિસૂઝા (Janelia D'Souza), આમિર ખાન (Aamir Khan) અને તેની પત્ની કિરણ રાવ (Kiran Rao) સહિતના સ્ટાર્સ મત આપવા પહોંચ્યા હતા.

Oct 21, 2019, 03:35 PM IST
Alpesh Thakor Give Statement About Voting PT5M35S

વોટિંગ વિશે અલ્પેશ ઠાકોરે કહ્યું કે....

રાજ્યની 6 બેઠકો પર આજરોજ પેટાચૂંટણી યોજાઈ છે ત્યારે તેમાં રાધનપુર બેઠક પર લોકોની નજર છે. આ બેઠક પર ભાજપ તરફથી અલ્પેશ ઠાકોર જ્યારે કોંગ્રેસમાંથી રઘુ દેસાઇ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. આ પરિસ્થતિમાં અલ્પેશ ઠાકોરે મતદાન વિશે નિવેદન આપ્યું છે.

Oct 21, 2019, 03:35 PM IST
Latest Voting Percentage Detail PT17M22S

ક્યાં કેટલું થયું મતદાન? જાણવા કરો ક્લિક

ગુજરાત વિધાનસભા (Gujarat VidhanSabha By Election 2019) ની ખાલી પડેલી 6 બેઠકોની પેટા ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયુ છે. સાંજના 6 વાગ્યા સુધી તમામ બેઠકો પર મતદાન ચાલશે. મતદારો આજે તમામ બેઠકોના ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ કરશે. રાધનપુર, બાયડ, થરાદ, ખેરાલુ, લુણાવાડા અને અમરાઈવાડી આ તમામ બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે.

Oct 21, 2019, 01:10 PM IST
Live Vosting Situation From Hariyana PT4M36S

હરિયાણાના મતદારોનો કેવો છે મિજાજ? જાણવા કરો ક્લિક

મહારાષ્ટ્ર (Maharashtra) અને હરિયાણા (Haryana) વિધાનસભા ચૂંટણી (Assembly Elections 2019) માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયુ છે. આ સાથે જ દેશના 18 રાજ્યોની 51 વિધાનસભા બેઠકો અને બે લોકસભા બેઠકો માટે પણ પેટાચૂંટણી થઈ રહી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.

Oct 21, 2019, 01:05 PM IST
Voting strategy At Radhanpur PT4M27S

રાધનપુરની સીટ છે ભારે ચર્ચામાં, શું છે વોટિંગની હાલત જાણવા કરો ક્લિક

ગુજરાત વિધાનસભા (Gujarat VidhanSabha By Election 2019) ની ખાલી પડેલી 6 બેઠકોની પેટા ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયુ છે. સાંજના 6 વાગ્યા સુધી તમામ બેઠકો પર મતદાન ચાલશે. મતદારો આજે તમામ બેઠકોના ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ કરશે. રાધનપુર, બાયડ, થરાદ, ખેરાલુ, લુણાવાડા અને અમરાઈવાડી આ તમામ બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે.

Oct 21, 2019, 01:00 PM IST
Twins And Physically Challenged Person Cast Vote At Amraivadi PT4M25S

પેટાચૂંટણીના મતદાનને લઈને મતદારોમાં અનોખો જુસ્સો, અમરાઇવાડીમાં જોવા મળ્યા અનોખા ઉદાહરણ

ગુજરાતની 6 બેઠકો પર યોજાઈ રહેલ પેટાચૂંટણી (Assembly Election 2019) ના મતદાનને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, હાલ મતદાનનુ પ્રમાણ સરેરાશ ઓછું છે, પરંતુ આ આંકડો વધે તેવી શક્યતા છે. મતદાન વચ્ચે કેટલાક મતદારોનો અનોખો જુસ્સો જોવા મળ્યો. જેમાં ખાસ નજારો અમદાવાદ (Ahmedabad) ની અમરાઈવાડી બેઠક પર જોવા મળ્યો.

Oct 21, 2019, 01:00 PM IST
Talk with BJP Leader Jagdish Patel From Amraivadi PT9M30S

અમરાઇવાડી : બીજેપી નેતા જગદીશ પટેલ સાથે ખાસ વાતચીત

ગુજરાત વિધાનસભા (Gujarat VidhanSabha By Election 2019) ની ખાલી પડેલી 6 બેઠકોની પેટા ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયુ છે. સાંજના 6 વાગ્યા સુધી તમામ બેઠકો પર મતદાન ચાલશે. મતદારો આજે તમામ બેઠકોના ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ કરશે. રાધનપુર, બાયડ, થરાદ, ખેરાલુ, લુણાવાડા અને અમરાઈવાડી આ તમામ બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. વોટિંગ કરવા માટે આવેલા બીજેપી નેતા જગદીશ પટેલ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.

Oct 21, 2019, 12:55 PM IST
Talk with Sabar dairy chairman Shamalbhai Patel PT2M7S

વોટિંગ કરવા આવેલા સાબર ડેરીના ચેરમેન શામળભાઇ પટેલ સાથે ખાસ વાતચીત

ગુજરાત વિધાનસભા (Gujarat VidhanSabha By Election 2019) ની ખાલી પડેલી 6 બેઠકોની પેટા ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયુ છે. સાંજના 6 વાગ્યા સુધી તમામ બેઠકો પર મતદાન ચાલશે. મતદારો આજે તમામ બેઠકોના ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ કરશે. રાધનપુર, બાયડ, થરાદ, ખેરાલુ, લુણાવાડા અને અમરાઈવાડી આ તમામ બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. આ સંજોગોમાં વોટિંગ કરવા આવેલા સાબર ડેરીના ચેરમેન શામળભાઇ પટેલ સાથે ખાસ વાતચીત...

Oct 21, 2019, 12:50 PM IST
Talk about security at Radhanpur PT2M44S

રાધનપુરમાં કેવી છે સિક્યુરિટી વ્યવસ્થા? ખાસ વાતચીત

ગુજરાત વિધાનસભા (Gujarat VidhanSabha By Election 2019) ની ખાલી પડેલી 6 બેઠકોની પેટા ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયુ છે. સાંજના 6 વાગ્યા સુધી તમામ બેઠકો પર મતદાન ચાલશે. મતદારો આજે તમામ બેઠકોના ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ કરશે. રાધનપુર, બાયડ, થરાદ, ખેરાલુ, લુણાવાડા અને અમરાઈવાડી આ તમામ બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. આ સંજોગોમાં રાધનપુરમાં સ્થિતિ કાબૂમાં રાખવા માટે લાગુ કરવામાં આવેલી સિક્યુરિટી વ્યવસ્થા વિશે ખાસ વાતચીત કરવામાં આવી છે.

Oct 21, 2019, 12:45 PM IST
Web casting Process of Election PT2M57S

કેવી રીતે બેઠાંબેઠાં નજર રાખી શકાય છે ચૂંટણીની પ્રક્રિયા પર? જાણવા કરો ક્લિક

ગુજરાત વિધાનસભા (Gujarat VidhanSabha By Election 2019) ની ખાલી પડેલી 6 બેઠકોની પેટા ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયુ છે. સાંજના 6 વાગ્યા સુધી તમામ બેઠકો પર મતદાન ચાલશે. મતદારો આજે તમામ બેઠકોના ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ કરશે. રાધનપુર, બાયડ, થરાદ, ખેરાલુ, લુણાવાડા અને અમરાઈવાડી આ તમામ બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. આ સંજોગોમાં બેઠાંબેઠાં કેવી રીતે ચૂંટણીની પ્રક્રિયા પર નજર રાખી શકાય છે એ જાણવું રસપ્રદ સાબિત થશે.

Oct 21, 2019, 12:45 PM IST
Talk with Congress Leader Dharmendra Patel PT4M38S

અમરાઇવાડીના કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલ સાથે ખાસ વાતચીત

ગુજરાતની 6 બેઠકો પર યોજાઈ રહેલ પેટાચૂંટણી (Assembly Election 2019) ના મતદાનને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, હાલ મતદાનનુ પ્રમાણ સરેરાશ ઓછું છે, પરંતુ આ આંકડો વધે તેવી શક્યતા છે. મતદાન વચ્ચે કેટલાક મતદારોનો અનોખો જુસ્સો જોવા મળ્યો. આ પ્રસંગે અમરાઇવાડીના કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.

Oct 21, 2019, 12:40 PM IST
Election boycott at Aravalli PT3M55S

અરવલ્લી : માલપુરના મુવાડા ગામે ચૂંટણીનો કરાયો છે બહિષ્કાર

અનેક સમસ્યાઓનો વિરોધ કરવા માટે માલપુરના મુવાડા ગામે ચૂંટણીનો બહિષ્કાર કરાયો છે.

Oct 21, 2019, 12:40 PM IST