maruti suzuki

Maruti ની કાર ખરીદવું થયું મોંઘું, કંપની 4.3 ટકા સુધી વધાર્યા તમાત કારના ભાવ

મારુતિ સુઝુકીએ 15 જાન્યુઆરીથી તાત્કાલિક અસરથી તેની તમામ કારની કિંમતોમાં 4.3 ટકા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે. કંપનીનું કહેવું છે કે કોસ્ટ પ્રાઇસમાં વધારાને કારણે વધેલી કિંમતોનો કેટલોક ભાગ ગ્રાહકોના પલડામાં નાખવામાં આવ્યો છે.

Jan 15, 2022, 11:45 PM IST

Maruti Suzuki વેગનઆર ઈલેક્ટ્રિક માર્કેટમાં આવતા જ લગાવી દેશે આગ, બધાની હવા થઈ જશે ટાઈટ!

Maruti Suzuki 2024 સુધીમાં માર્કેટમાં પોતાની પહેલી ઈલેક્ટ્રિક ખાન લોન્ચ કરશે. જે પોપ્યૂલર વેગનઆરનો ઈલેક્ટ્રિક અવતાર હશે. આ એક સસ્તું ઈલેક્ટ્રિક કાર હશે જે સામાન્ય લોકોના બજેટમાં આવી જશે. 

Dec 14, 2021, 09:26 AM IST

ભારતમાં લોન્ચ થઇ સૌથી વધુ પેટ્રોલ બચાવનાર કાર, શરૂઆતી કિંમત 5 લાખ રૂપિયાથી પણ ઓછી

જૂના મોડલના મુકાબલે નવી જનરેશન સેલેરિયોને લગભગ સંપૂર્ણપણે બદલી દીધી છે. તેની રૂપરેખા હવે ઘેરાવદાર થઇ ગઇ છે અને નવા ફીચર્સ પણ કારની સાથે ઉમેરવામાં આવ્યા છે.

Nov 10, 2021, 08:09 PM IST

Maruti પોતાની લોકપ્રિય કારનું લાવી રહી છે ઇલેક્ટ્રિક વર્ઝન, જાણો બજારમાં ક્યારે આવશે?

મારૂતિ સુઝુકીએ ડીઝલ એન્જિનવાળી કાર બનાવવાનું બંધ કરી દીધું છે. ટૂંક સમયમાં CNG પ્રોડક્ટ લાવવાની સાથે સાથે કંપની ભવિષ્ય માટે ફ્લેક્સિબલ-ઈંધણવાળા વાહનો (Flexible-fuel Vehicle) ના ડેવલોપમેન્ટ પર પણ કામ કરી રહી છે.

Oct 29, 2021, 07:40 PM IST

Market માં ધૂમ મચાવવા આવી રહ્યું છે Wagon R નું નવું મોડલ, આ મહિનામાં થશે લોન્ચ

દેશની સૌથી મોટી વાહન નિર્માતા કંપની મારૂતિ સુઝુકી (Maruti Suzuki) ખૂબ જ જલદી જ ભારતમાં પોતાની હેચબેક કાર વેગન આર (Wagon R) નું નવું મોડલ રજૂ કરવા જઇ રહી છે.

Sep 25, 2021, 12:23 AM IST

MARUTI SUZUKI ની 4 નવી કાર માર્કેટમાં કરશે દમદાર એન્ટ્રી, આપશે જબરદસ્ત માઈલેજ

Maruti Suzuki જલ્દી જ ભારતમાં પોતાની પ્રખ્યાત હેચબેક અને સિડાન કાર CNG વેરિએન્ટમાં લોન્ચ કરશે. આ નવા વેરીએન્ટ મોડલ્સમાં Swift CNG, ડિઝાયર CNG અને વિટારા બ્રેજા (Vitara Breeza) તેમાં સામેલ છે. આ સાથે જ કંપનીએ Cellario નું ન્યૂ જનરેશન વેરિઅન્ટ લોન્ચ કરવાની તૈયારી કરી દીધી છે. આ બધી કાર જબરદસ્ત લુક અને શાનદાર ફિચર્સ સાથે લોન્ચ થશે...

Aug 14, 2021, 11:27 PM IST

Best selling car company in June: જૂન મહિનામાં કોણ ઉપર, કોણ નીચે? કઈ કાર કંપનીને ફળ્યો જૂન મહિનો?

Best selling car company in June:  જૂન મહિનામાં કઈ કંપનીની કારને લોકોએ આપ્યો કેટલો પ્રેમ? ખાસ જાણો...

Jul 2, 2021, 12:15 PM IST

વગર ખરીદે તમે ઘરે લાવી શકો છો આ ધાંસૂ કાર, ઓફરમાં થયો આ મોડલનો સમાવેશ

દેશની સૌથી મોટી વાહન નિર્માતા કંપની મારૂતિ સુઝુકી ઇન્ડિયા (MSI)એ તેમની Maruti Suzuki Subscribe ઓફરનો વિસ્તાર કર્યો છે. તેના અંતર્ગત સબ્સક્રિપ્શન ઓફરમાં બીજા કેટલાક મોડલ પર સામેલ કર્યા છે

Jan 6, 2021, 11:54 PM IST

5 લાખથી ઓછી કિંમતમાં જોરદાર ફીચર્સ સાથે ખરીદી શકો છો Marutiની આ કાર

ફેમેલી પ્લાનિંગ બાદ ઘરમાં એક કાર રાખવાનું દરેકનું સ્વપ્ન હોય છે પરંતુ તમામ લોકો મોંઘવારીને જોતા તેઓ તેમનું સ્વપ્ન પૂર્ણ કરી શક્તા નથી. એવામાં અમે તમારી સામે કેટલીક એવી કાર રજૂ કરવા જઈ રહ્યાં છીએ જેને તમે 5 લાખથી ઓછી રેન્જમાં ખરીદી શકો છો

Jan 2, 2021, 07:04 PM IST

ફક્ત 48 હજારના ડાઉન પેમેન્ટ પર મળી રહી છે Maruti ની આ કાર, આટલો હશે EMI

તેનું શરૂઆતી મોડલ LXI (Petrol) 4.41 લાખ રૂપિયા (દિલ્હી એક્સ શોરૂમ)માં મળી જાય છે. આ કારમાં  998 cc નું પેટ્રોલ એન્જીન લાગેલું છે જે 23.1 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ આપે છે. 

Dec 19, 2020, 05:09 PM IST

Maruti લઇને આવી રહી છે નવી SUV, સંપૂર્ણપણે Baleno પર હશે બેસ્ડ

મીડિયા રિપોર્ટ અનુસાર કંપનીએ આ મોડલનું કોડનેમ YTB રાખ્યું છે અને તેની ડિઝાઇન અથવા તો કૂપેની માફક હશે અથવા પછી ક્રોસ ઓવર જેવી જ હોઇ શકે છે.

Dec 18, 2020, 05:40 PM IST

Maruti Suzuki નવા વર્ષમાં આપશે ગ્રાહકોને ભેટ, ફરીથી બનાવશે આ કાર

2021થી દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ (Maruti suzuki India) તેના ગ્રાહકોને એક મોટી ભેટ આપવા જઈ રહી છે. કંપની ફરી એકવાર ડીઝલ કારનું ઉત્પાદન શરૂ કરવા જઈ રહી છે. ખાસ કરીને SUV અને MPV વાહનોની માંગ ખૂબ સારી છે

Dec 13, 2020, 08:17 PM IST

Maruti Suzuki એ ઓનલાઇન વેચી 2 લાખ કાર, હવે શોરૂમ જતાં પહેલાં આ કરે છે કસ્ટમર્સ

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની Maruti Suzukiનું વેચાણ ઓનલાઇન પ્લેટફોર્મ (Online Platform)એ ટઓપ ગિયરમાં પહોંચાડી દીધું. મારૂતિએ જણાવ્યું કે ઓનલાઇન ચેનલ દ્વારા કંપનીએ 2 લાખ કાર વેચી છે.

Nov 16, 2020, 03:44 PM IST

આવી રહી છે તમારી વ્હાલી કાર Maruti Alto નો નવો અવતાર, જાણો કેટલી હશે કિંમત?

ભારતીયોની મનપસંદ અને મારૂતિ સુઝુકી (Maruti Suzuki) ની બજેટ રેન્જ કાર અલ્ટો હવે નવા રંગરૂપમાં જોવા મળશે. નવી અલ્ટોને વર્ષ 2021માં લોન્ચ કરવાની તૈયારી છે. 

Sep 17, 2020, 07:33 PM IST

ફક્ત 11000 રૂપિયામાં બુક કરો Marutiની આ નવી કાર, જાણો પુરી ડિટેલ

દેશની સૌથી મોટી કાર મેન્યુફેક્ચરિંગ કંપની મારૂતિ સુઝુકી ઇન્ડીયા (MSI)એ પોતાના એસ-ક્રોસ (S-Cross model)ના પેટ્રોલ વર્જન માટે બુકિંગ શરૂ કરી દીધું છે. કંપની આ મોડલને ઓગસ્ટમાં રજૂ કરશે. ગ્રાહક નેક્શા શોરૂમમાં 1100011000 રૂપિયામાં તેને બુક કરાવી શકો છો.  

Jul 24, 2020, 07:25 PM IST

ઓફર્સ હોવાછતાં વેચાઇ રહ્યા નથી વાહન, જાણો કેવા હોઇ શકે છે કંપનીના પ્રથમ ત્રિમાસિકના પરિણામ

કોરોના વાયરસ (Coronavirus) મહામારી અને લોકડાઉને વાહન બનાવનાર કંપનીઓની કમર તોડી દીધી છે અને મે અને જૂનમાં અનલોકની પ્રક્રિયા શરૂ થવા છતાં કાર (Car), મોટર સાઇકલ (Motor Bike) અને ટ્રક (Truck) બનાવનાર કંપનીને ખાસ ફાયદો મળી શક્યો નથી.

Jul 20, 2020, 06:49 PM IST

Marutiની આ બે ગાડીઓમાં મળી તકનીકી ખામી, પરત મગાવી 1.35 લાખ કાર

દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી (Maruti Suzuki) તરફથી મોટો સમાચાર સામે આવી રહ્યા છે. કંપનીને તાજેતરમાં બે મોડેલોમાં તકનીકી ખામી (Technical Fault) સંબંધિત ગ્રાહકો તરફથી ફરિયાદો મળી છે. હવે મારુતિએ આ બે બેસ્ટ સેલિંગ ગાડીઓ પાછી મગાવી છે. આ ફરીથી તકનીકી ખામી દુર કરવામાં આવશે અને મોકલવામાં આવશે.

Jul 15, 2020, 02:57 PM IST

Maruti 800 ઇલેક્ટ્રીક અવતારમાં લોન્ચ માટે તૈયાર, એક વખત ચાર્જ કરતાં દોડશે 130 કિમી

મીડિયા રિપોર્ટ અનુસાર હેચબેક એટલે કે એન્ટ્રી લેવલ ગાડીઓમાં પાવર ઓછો હોય છે. સાથે આ સેંગમેન્ટની કારોમાં ટોર્ક પણ ઓછો હોય છે. પરંતુ ઇલેક્ટ્રિક ટેક્નોલોજીથી સજ્જ હોવાછતાં આ Maruti 800 નો ટોર્ક ખૂબ વધી ગયો છે.

Jun 25, 2020, 03:06 PM IST

Maruti Suzuki પ્લાન્ટમાં કર્મચારી નીકળ્યો કોરોના પોઝિટિવ, તાબડતોબ કંપનીએ લીધુ આ પગલું

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝૂકી (Maruti Suzuki) ઈન્ડિયાના માનેસર પ્લાન્ટમાં એક કર્મચારી કોરોના પોઝિટિવ નીકળ્યો છે. કંપનીએ એક નિવેદન બહાર પાડીને આ વાતની પુષ્ટિ કરી છે. આ સાથે જ કંપનીએ તત્કાળ પ્રભાવથી અનેક મોટા પગલાં ભર્યા છે જેથી કરીને વાયરસનો ચેપ વધુ લોકોને ન લાગે.

May 24, 2020, 12:42 PM IST

કોરોનાએ આર્થિક સ્થિતી બગડી, એપ્રીલમાં મારુતીની એક પણ ગાડી નથી વેચાઇ

કોરોના મહામારીએ (Coronavirus) ભારત સહિત સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરી છે. વાયરસનાં પ્રસારને અટકાવવા માટે લગાવાયેલા લોકડાઉને અનેક ઉદ્યોગોની કમર તોડી નાખી છે. ઓટો ઇન્ડસ્ટ્રી ખુબ જ ખરાબ રીતે પ્રભાવિત થઇ છે. સમગ્ર દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતી સુઝુકી ઇન્ડિયા (Maruti Suzuki) ગત્ત મહિનામાં એક પણ ગાડી નથી વેચી શકે. ઇતિહાસમાં પહેલીવાર એવું થયું છે કે, એપ્રીલ મહિનામાં મારુતીની એક પણ કારનું વેચાણ નથી થયું. કંપનીએ શુક્રવારે ગાડીઓનાં વેચાણના આંકડા જાહેર કર્યા છે. જેના અનુસાર એપ્રીલમાં તેની ગાડીઓનો કોઇ ખરીદદાર નથી મળ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે, 25 માર્ચથી સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. 

May 1, 2020, 09:40 PM IST