form in case of tearing

ભાવનગરમાં જે રાજકીય ઘટનાને કારણે આખુ રાજ્ય શરમમાં મુકાયું, ચૂંટણી અધિકારી તેને સુધારે તે શક્યતા

પાલીતાણા નગર પાલિકાની ચુંટણીમાં મેંડેટ ફાડી નાખવાના મામલે ચૂંટણી અધિકારી દ્વારા રાહત આપવામાં આવી છે. કોંગ્રેસ 36 મેન્ડેટ માથી માત્ર 7 મેન્ડેટ ચુંટણી અધિકારી સુધી પહોંચ્યા હતા. 7 મેન્ડેટ માથી 2 મેન્ડેટ ક્ષતિગ્રસ્ત હોવાના કારણે રદ કરાયા હતા. જ્યારે 29 મેન્ડેટ ફાડી નાખવામાં આવ્યા હોવાની કોંગ્રેસ દ્વારા વાત કરાઈ હતી. કોઈ અસામાજિક તત્વો દ્વારા મેન્ડેટ ફાડવામાં આવ્યા હતા. જે અંગે કોંગ્રેસ દ્વારા આ મુદ્દે હાઇકોર્ટમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી. 

Feb 15, 2021, 06:13 PM IST