हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Former Congress President
Former congress president News
breaking news
જગદીશ ઠાકોરના જબરદસ્ત પ્રહારો, 'દિલ્હીના સુલતાનથી માંડી છઠ્ઠીના ધાવણ સુધીની વાત કરી'
Loksabha Election 2024: જગદીશ ઠાકોરે ચૂંટણીના ફોર્મમાં આવી જઈને કોઈને બક્ષ્યાં નહોતા. તેમણે જણાવ્યું કે આ ચૂંટણી લોકશાહીની નથી, ડરાવવાની છે, ધમકાવવાની છે, બિવડાવાની છે. પરંતુ અમારી પાર્ટીમાં એવું નથી. તમારા પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને જગદીશ ઠાકોરના રાજકારણમાં એક પણ પોલીસ સ્ટેશનમાં ગુનો નથી અને સામેના પ્રમુખ 108 ગુના લઈને બેઠા છે.
Apr 16,2024, 20:01 PM IST
breaking news
અમિત ચાવડાના નિવેદનથી રાજનીતિમાં ગરમાવો,'ભાજપમાં હંમેશા ઘાટ કરતાં ઘડામણ મોંઘી જ હોય'
કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અમીત ચાવડાની ઉપસ્થિતિમાં નડિયાદ ખાતે કાર્યકર્તા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. હાટકેશ્વર બ્રિજ તેમજ ભાજપ પ્રદેશ મહામંત્રીને પાર્સલ પ્રકરણમાં અમિત ચાવડાનું નિવેદન
Oct 8,2023, 20:42 PM IST
Gujarat Election 2022
'કોંગ્રેસ 125 સીટ સાથે સરકાર બનાવશે, જે મતદાન થયું એ એન્ટી BJP અને પ્રો-Congress'
Gujarat Election 2022: કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જીતનો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ 125 બેઠક સાથે સરકાર બનાવશે, ભાજપની નારાજ મતદારોએ કોંગ્રેસને મત આપ્યા છે. કોંગ્રેસ પરિવર્તનનો ઉલ્લેખ કરીને પોતાની જીતનો દાવો કરી રહી છે.
Dec 7,2022, 16:27 PM IST
gujarat
ગુજરાતમાં કોંગ્રેસે ફરી વચનોની લ્હાણી કરી, રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને ત્રણ વાયદા કર્યા
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને સરકારી કર્મીઓ માટે 3 વાયદાઓ કર્યા છે. તેમણે કોન્ટ્રાકટ કર્મીઓને નોકરીની ગેરંટી અને જૂની પેંશન યોજના લાગુ કરવાનું વચન આપ્યું છે.
Oct 30,2022, 17:05 PM IST
રાહુલ ગાંધી
Rahul Gandhi May Come To Gujarat
Rahul Gandhi May Come To Gujarat
Oct 13,2020, 14:15 PM IST
રાહુલ ગાંધી
રાહુલ ગાંધી બાળકો સાથે રમ્યા ક્રિકેટ
હરિયાણા વિધાનસભા પેટા ચૂંટણી દરમિયાન શુકરવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સભાઓ કરી રહ્યાં છે. મહેન્દ્રગઢમાં ચૂંટણી સભાને સંબોધન કર્યા બાદ દિલ્હી પર ફર્યા હતા. તે દરમિયાન રાહુલ ગાંધીના હેલિકોપ્ટનું ઇમર્જન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. જો કે, રેવાડીની કેએલપી કોલેજનું મેદાનમાં રાહુલ ગાંધીના હેલિકોપ્ટરનું ઇમર્જન્સી લેન્ડિંગ કરાયું હતું. આ મેદાનમાં બાળકો ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા. ત્યારે રાહુલ ગાંધી આ બાળકો સાથે ક્રિકેટ રમવા લાગ્યા હતા. તે જોઇને આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જો કે, ત્યારેબાદ તેઓ તેમની કારમાં બેસીને દિલ્હી જવા રવાના થયા હતા.
Oct 19,2019, 11:20 AM IST
Trending news
spicejet
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે અમદાવાદથી સીધી મળશે ફ્લાઇટ, આ કંપનીએ શરૂ કરી સેવા
Pratap Sarangi Injured
સંસદમાં ધક્કામુક્કી કાંડની તપાસ કરશે ક્રાઇમ બ્રાન્ચ, ફરી સીન થશે રિક્રિએટ
CNG Car Care
CNG કાર ચલાવો છો તો સાવધાન! ભૂલથી પણ ન કરો આ ભૂલો, બાકી લાગી શકે છે આગ
gujarat
ઘરે મોબાઈલ લેવા જતા મળ્યું મોત! કારમાં અચાનક બ્લાસ્ટ થતા સુરતી વેપારી જીવતો ભડથું!
gujarat
ગુજરાતમાં હવે ક્યાં ઉઠી અશાંતધારાની માંગ? હિન્દુ બાહુલ્ય વિસ્તારમાં વધી મુસ્લિમોની..
gujarat
અકસ્માતોનું નવુ સરનામું બન્યો ગુજરાતનો આ બ્રિજ; 4 વર્ષમા જ બેકાર બન્યો, દેખાયા સળિયા
gujarat
'ઓફીસ છોડીને ફિલ્ડ વિઝીટ કરો,કોઈની રજૂઆત...', ભૂપેન્દ્ર પટેલે લીધા કલેકટર-DDOના કલાસ
gujarat
'શરીરમાં નસ ખુલ્લી રહી જતાં મોત! અમદાવાદમાં આ હોસ્પિટલની બેદરકારીથી મોતનો આક્ષેપ
FSI
સરકારના આ એક નિર્ણયથી સામાન્ય લોકોને લાગશે ઝટકો, ઘર ખરીદવું પડશે મોંઘુ
aai junior assistant recruitment
Sarkar Naukri: 10મું પછી કર્યો છે આ અભ્યાસ.. તો દર મહિને મળશે 92000 રૂપિયાના પગાર