galaxy s20 tactical edition
સેમસંગે આર્મી માટે બનાવ્યો ખાસ સ્માર્ટફોન, જાણો ખાસિયત
સેમસંગે પોતાના પોપ્યુલર સ્માર્ટફોન ગેલેક્સી એસ20 (Samsung Galaxy S20)નું એક ખાસ વર્ઝન રજૂ કર્યું છે. આ વર્ઝનને ખાસ કરીને અમેરિકન આર્મી માટે તૈયાર કર્યો છે.