karnataka elections result 2018

કોંગ્રેસને નારાજ નહી કરે કુમાર સ્વામી: રાહુલ-સોનિયાનાં માર્ગદર્શનમાં બનશે CM

JDS નેતા પોતાની જુની ભુલને બેવડાવવા નથી માંગતા, માટે તે હવે કોંગ્રેસ સાથે શાલિનતાાથી અને સમજદારી પુર્વક વર્તશે

May 20, 2018, 06:54 PM IST

કુમારસ્વામીના સંબંધી MLA નારાજ: જેડીએસનાં ટેન્શમાં થયો વધારો

કુમારસ્વામી મુખ્યમંત્રી પદનાં દાવેદાર હોવાનાં નિર્ણય બાદ તેમનાં સંબંધિત ધારાસભ્યો નારાજ છે

May 19, 2018, 03:25 PM IST

કર્ણાટકમાં ફ્લોર ટેસ્ટ પહેલા જ યેદિયુરપ્પા આપી શકે છે રાજીનામું: સુત્ર

બહુમતી સાબિત ન થાય તેવી પરિસ્થિતીમાં યેદિયુરપ્પા ભાવુક ભાષણ આપીને બાજી સંકેલવાનો પ્રયાસ કરશે

May 19, 2018, 02:46 PM IST

કુમાર સ્વામીનાં લગ્ન થયા ત્યારે તેમની બીજી પત્નીનો થયો હતો જન્મ

કુમારસ્વામી અને તેમની બીજી પત્ની રાધિકા વચ્ચે ઉંમરનું મોટુ અંતર હોવા છતા બંન્નેએ લગ્ન કર્યા છે

May 19, 2018, 02:02 PM IST

શપથ લેતા જ યેદિયુરપ્પાએ કરી કિસાનોના દેવા માફીની જાહેરાત, ઔપચારિક જાહેરાત બાકી

પરંતુ યેદિયુરપ્પાની જાહેરાત હજુ લાગૂ થશે નહીં, કારણ કે પહેલા તેમણે કોર્ટમાં સમર્થિત ધારાસભ્યોનું લિસ્ટ કોર્ટમાં પહેલા જમા કરાવવાનું છે. 

May 17, 2018, 12:53 PM IST

PM મોદીના આ 'ગુરૂમંત્ર'ને અમિત શાહે અજમાવ્યો, ભાજપે જીત્યું કર્ણાટક

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જીતની સાથે જ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ દક્ષિણ ભારતમાં પણ પોતાનો પરચમ લહેરાવ્યો છે. આ જીતની સાથે જ ભાજપ પોતાના કોંગ્રેસ મુક્ત ભારત અભિયાન તરફ વધુ એક પગલુંભર્યું છે. 

May 15, 2018, 03:31 PM IST

કર્ણાટક: ભાજપને સત્તાથી દૂર રાખવા માટે કોંગ્રેસે અજમાવ્યો 'આ' છેલ્લો દાવ

કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીને સત્તામાં આવતી રોકવા માટે કોંગ્રેસે છેલ્લી દાવ અજમાવ્યો છે.

May 15, 2018, 02:36 PM IST