close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

modi governmen

કેબિનેટે આપી નવા ટ્રિપલ તલાક બિલને મંજૂરી, JKમાં વધુ 6 મહિના માટે રાજ્યપાલ શાસન

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજે નવા ટ્રિપલ તલાક બિલને મંજૂરી આપી દીધી છે. 

Jun 12, 2019, 07:43 PM IST

PNB કૌભાંડ: સરકારનો પલટવાર, કહ્યું- 'કોંગ્રેસ જણાવે નીરવ અને રાહુલ ગાંધીનું શું છે કનેક્શન'

કેંદ્ર સરકારે ગુરૂવારે રાહુલ ગાંધી દ્વારા પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીની પીએમ મોદી સાથે આવેલો ફોટો લઇને હુમલો કરનાર પર વળતો પ્રહાર કર્યો છે. કેંદ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફ્રેંસ કરી કહ્યું કે કોંગ્રેસને નીરવ મોદીને છોટા મોદી કહેવું નિંદનીય છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે કોંગ્રેસ ફોટોનું રાજકારણ બંધ કરે. તેમણે કહ્યું કે દાવોમાં થયેલા વર્લ્ડ ઇકોનોમિક ફોરમના કાર્યક્રમમાં નીરવ મોદીની વડાપ્રધાન નરેંદ્ર મોદી સાથે મુલાકાત થઇ નથી. 

Feb 15, 2018, 06:40 PM IST