Shortage of medical seats News

યુક્રેન સંકટ બાદ મેડિકલની ઓછી સીટ બાબતે લોકોમાં જાગૃતિ આવતા જ નેતાઓ મીઠડા થવા માટે..
ગુજરાત સહિત સમગ્ર દેશના મેડિકલ સ્ટુડન્ટ ખુબ જ વિપરિત સ્થિતિમાં સ્વદેશ પરત આવી રહ્યા છે. તેઓને સીટો ભારતમાં નહી મળતી હોવાનાં કારણે તેઓ વિદેશ ભણવા જઇ રહ્યા છે. જો કે આ સ્થિતિ થયા બાદ સમગ્ર દેશનું ધ્યાન આ મુદ્દે આકર્ષાયું છે. લોકોમાં આ બાબતે જાગૃતિ આવ્યા બાદ હવે ચૂંટણી નજીક હોવાથી નેતાઓ પણ વહેતી ગંગામાં હાથ ધોવાના મુડમાં જોવા મળી રહ્યા છે. આ અંગે ધારાસભ્યના શૈલેષ મહેતાએ નિવેદન આપ્યું હતું. યુક્રેનથી અભ્યાસ છોડીને આવેલા વિદ્યાર્થી ઓને આગળના અભ્યાસ માટે સરકારે મદદ કરવી જોઇએ તેવું તેમણે જણાવ્યું હતું. યુક્રેનના બજેટ અનુસાર મેડિકલની ફી લેવા સરકારમાં રજુઆત કરવા બાબતે પણ તેમણે સાંત્વના આપી હતી.
Mar 4,2022, 19:06 PM IST

Trending news