Shukraditya Rajyog Lucky zodiac signs: સૂર્ય અને શુક્રની યુતિ 15 માર્ચ, 2026ના રોજ શુક્રાદિત્ય રાજયોગનું નિર્માણ કરશે. આ 3 રાશિના લોકો માટે કારકિર્દી, સંપત્તિ અને પ્રતિષ્ઠા પર કેવી અસર પડશે તે જાણો.
વર્ષ 2026ની શરૂઆતમાં બે શક્તિશાળી ગ્રહો શુક્ર અને સૂર્યની યુતિ બની રહી છે. જેનાથી 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે....
Shukraditya Rajyog : 2026ની શરૂઆતમાં શુક્ર અને સૂર્ય વચ્ચે યુતિ થવા જઈ રહી છે, જે 3 રાશિના લોકો માટે શુભકામનાઓ લાવી શકે છે. ત્યારે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Shukraditya Rajyog: ડિસેમ્બરમાં બનતો દુર્લભ શુક્રાદિત્ય યોગ ઘણી રાશિઓના જીવનનો માર્ગ બદલી શકે છે. ધન રાશિમાં સૂર્ય અને શુક્રની યુતિ કારકિર્દી, સંપત્તિ, સંબંધો અને સફળતા માટે નવી તકો ખોલશે. ચાલો તે ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ.
Shukraditya Yog 2025 : 20 ડિસેમ્બરે સૂર્ય અને શુક્રની ધન રાશિમાં યુતિથી બનતો શુક્રાદિત્ય યોગ સફળતા, સન્માન અને સંપત્તિનો આશ્રયદાતા માનવામાં આવે છે. આ યોગ ત્રણ રાશિના લોકો માટે પ્રગતિ, તકો અને સમૃદ્ધિ લાવી શકે છે.
Shukraditya Rajyoga : શુક્ર અને સૂર્યની યુતિ થવા જઈ રહી છે, જેના કારણે 3 રાશિના લોકોનું ભાગ્ય ચમકી શકે છે. ઉપરાંત, આ લોકોને અચાનક નાણાકીય લાભ અને પ્રગતિની શક્યતાઓ મળી રહી છે. ત્યારે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Shukraditya Rajyog Prediction: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહનું ગોચર અને તેના દ્વારા બનનારા વિશેષ યોગનો દેશ અને દુનિયા સહિત તમામ 12 રાશિઓ પર વ્યાપક પ્રભાવ પડે છે. ગ્રહોની યુતિથી બનનારા યોગ પણ અચાનક કિસ્મત બદલી શકે છે. ચાલો જાણીએ કે જૂન મહિનામાં સૂર્ય અને શુક્રની યુતિથી બનનારો રાજયોગ કઈ 3 રાશિઓ માટે મંગળકારી છે.
વૈદિક જ્યોતિષ મુજબ બે અત્યંત શુભ રાજયોગ શુક્રાદિત્ય અને માલવ્ય રાજયોગ બની રહ્યા છે. કઈ રાશિવાળાને આ ડબલ રાજયોગ ફાયદો કરાવશે તે ખાસ જાણો.
March 2025 Triple Rajyog: વૈદિક જ્યોતિષ અનુસાર સૂર્ય-શુક્રનો શુક્રાદિત્ય રાજયોગ, સૂર્ય-બુધનો બુધાદિત્ય રાજયોગ અને શુક્ર-બુધનો લક્ષ્મી નારાયણ રાજયોગ બની રહ્યો છે.
ગ્રહોના રાજા સૂર્ય 14 માર્ચના રોજ મીન રાશિમાં પ્રવેશ કરશે. અને શુક્ર સાથે શુક્રાદિત્ય અને બુધ સાથે બુધાદિત્ય રાજયોગ બનાવશે. જેનાથી 3 રાશિવાળાને બંપર લાભ થઈ શકે છે.
Venus Sun Conjunction: વૃષભ રાશિમાં આજે શુક્ર ગ્રહે પ્રવેશ કર્યો છે. આ રાશિમાં પહેલાંથી જ ગ્રહોના રાજા એટલે કે સૂર્ય બિરાજમાન છે. શુક્રના પ્રવેશથી વૃષભ રાશિમાં શુક્ર અને સૂર્યનું મિલન થયું જેથી શુક્રાદિત્ય રાજયોગનું નિર્માણ થયું છે.