tomato face mask

Beutiy Tips: સ્વાસ્થ્યની સાથે સ્ક્રિન માટે પણ વરદાન સમાન છે ટામેટાં, અજમાવો આ ઉપાય તો થશે ચમત્કાર

ઝી બ્યૂરો, અમદાવાદઃ ટામેટાં સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ ફાયદાકારક છે. આપણા દેશમાં ટામેટાંનો ખૂબ જ ઉપયોગ થાય છે. કોઈ પણ શાકમાં ટામેટાં વિના સ્વાદ નથી આવતો. ટામેટાંમાં એન્ટી ઑક્સિડેન્ટ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ, વિટામિન સી, લાઈકોપીન જેવા ગુણો હોય છે. સાથે જ ટામેટાં ત્વચા માટે પણ ફાયદાકારક છે. આજે અમે તમને જણાવીશું ટામેટાથી બનેલા કેટલાક ફેસપેક વિશે.

Mar 2, 2021, 03:46 PM IST