हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
228/ 9
(82)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અમેરિકન નાગરિક
અમેરિકન નાગરિક News
Ahmedabad bogus call center
અમદાવાદમાંથી ઝડપાયું વધુ એક બોગસ કોલ સેન્ટર, પાંચ આરોપી ધરપકડ
શહેરમાંથી વધુ એક બોગસ કોલ સેન્ટર ઝડપાયું છે, અમેરિકન નાગરિકને છેતરપિંડી આચરવાની નવી મોડસ ઓપરેન્ડી સાથેનું બોગસ કોલસેન્ટર ઝડપાયું છે. ચાંદખેડા પોલીસ અને ઝોન-2 ડીસીપી સ્કોર્ડના સંયુક્ત ઓપરેશનમાં રેડ કરી બોગસ કોલ સેન્ટર ચલાવનાર સહિત પાંચ આરોપી ધરપકડ કરી.
Oct 28,2020, 20:46 PM IST
Kutch
કચ્છ રણોત્સવ: ટેન્ટ સિટીમાં આગથી અમેરિકન નાગરિકના દસ્તાવેજ બળીને ખાક
કચ્છના ધોરડોના રણમાં ચાલી રહેલા રણોત્સવ (kutch rann utsav) માં આજે મોટી દુર્ઘટના બની હતી. રણોત્સવમાં ટેન્ટ સિટીમાં એકાએક આગ (Fire in Tent city) લાગી હતી. જેમાં ત્રણ જેટલા ટેન્ટમાં આગમાં બળીને ખાખ થઈ ગયા હતા. આ ત્રણેય ટેન્ટમાં રહેલો પ્રવાસીઓનો સામાન પણ આગમાં બળી ગયો હતો.
Jan 9,2020, 15:52 PM IST
youth arrest
દેશભરનાં બિનકાયદેસર કોલસેન્ટરને સોફ્ટવેર આપનારા માસ્ટરમાઇન્ડની ધરપકડ
દેશનાં અનેક રાજ્યોમાં ચલાવાતા ગેરકાયદેસર કોલસેન્ટરના માલિકોને વિદેશી નાગરિકોનાં ડેટા અને મેસેજ મોકલવા માટેના બ્લાસ્ટ સોફ્ટવેર (બલ્ક મેસેજ મોકલવાનું સોફ્ટવેર) આપનારા અમદાવાદનાં સચિન સુથાર નામનાં યુવકની સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ દ્વારા દિલ્હીમાં બિનકાયદેસર કોલસેન્ટર ચલાવવામાં આવતું હતું. તેનાં 5 માલિકોને આ સોફ્ટવેર અને ડેટા પુરા પાડ્યા હતા. જે મારફતે વિદેશી નાગરિકોને સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશનનાં ઓફીસરની ઓળખ આફીને વિદેશી નાગરિકો સાથે છેતરપીંડી કરતા હતા.
Dec 28,2019, 21:06 PM IST
કોલસેન્ટર
અમદાવાદ: કારમાં કોલ સેન્ટર ચલાવી અમેરિકન નાગરિકોને ઠગનાર બે લોકોની ધરપકડ
વેજલપુર પોલીસે ગેરકાયદેસર કારમાં કોલસેન્ટર ચલાવતા બે યુવકોની ધરપકડ કરી બંને આરોપીઓ ડેટા પૂરો પાડતા હતા. વેજલપુર પોલીસે બંને પાસેથી બે મોબાઈલ ફોન અને ગાડી કબ્જે કરી વધુ પુછપરછ શરૂ કરી છે. આરોપી ગાડીમાં બેસી સ્કાઇપ દ્વારા અમેરિકન નાગરિકોને કોલ કરી પેડએ લોન આપવા બહાને છેતરપિંડી પણ કરતા હતા.
Oct 3,2019, 16:54 PM IST
Trending news
Shark Tank India Judge
'શાર્ક ટેન્ક ઈન્ડિયા'ના જજ અમન ગુપ્તાએ કયા અભિનેતાને કહ્યો સૌથી વધુ ઘમંડી?
Temba Bavuma
WTC Final માં પહોંચતા પહેલા બાથરૂમમાં હતો બવુમા, જણાવ્યું આ કારણ
Technichem Organics IPO
31 ડિસેમ્બરે ઓપન થશે વધુ એક IPO, પ્રાઇસ બેન્ડ ₹55, ગ્રે માર્કેટમાં તેજી
prayagraj mahakumbh 2025
મહાકુંભમાં 7 લેયરની સિક્યોરિટી ગોઠવવામાં આવી, નભથી જમીન સુધી ગોઠવાયો લોખંડી બંદોબસ્ત
IMD
તોફાન-વરસાદ-હિમવર્ષાની ચેતવણી! આ રાજ્યોમાં કાતિલ ઠંડીની આગાહી, જનજીવન અસ્તવ્યસ્ત
PM Svanidhi Yojana
ખુબ ઓછા લોકો આ સરકારી યોજના વિશે જાણે છે, ગેરંટી વગર મળે છે આટલી લોન
Community Health Center
સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નશાની હાલતમાં જોવા મળ્યો ડોક્ટર, વીડિયો થયો વાયરલ
Dileep Shankar
હોટલના રૂમમાંથી મળી આવી આ અભિનેતાની ડેડ બોડી, 2 દિવસ પહેલા જ કર્યું હતું ચેકઈન
Shani gochar 2025
2025માં શનિ-રાહુનો અદ્ભૂત સંયોગ, આ 3 રાશિઓની લાગશે લોટરી! પુરી થશે બધી ઈચ્છાઓ
ceenik exports share price
5 વર્ષમાં 19,853% રિટર્ન આપનારી કંપનીએ 1:5 બોનસ શેરની કરી જાહેરાત, જાણો વિગત