हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
AUS
165/ 2
(20.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કર્ણાવતી યુનિવર્સિટી
કર્ણાવતી યુનિવર્સિટી News
Shubham Nursing College
કર્ણાવતી યુનિવર્સિટીના યુવાનો કેવી રીતે કરી રહ્યા છે 'કેમ્પસ મસ્તી', જુઓ વિશેષ રજૂઆત
કેમ્પસ મસ્તી: ZEE 24 કલાકની ટીમ પહોંચી છે અમદાવાદની કર્ણાવતી યુનિવર્સિટી કેવો ચાલે છે કોલેજના સ્ટૂડન્ટ્સનો અભ્યાસ. દેશમાં આવતા બદલાવોને કેવી રીતે જોઈ રહ્યા છે આ સ્ટૂડન્ટ્સ અને શું છે યંગ જનરેશનના ન્યૂ ઈન્ડિયાને લઈને વિચાર. જોઈશું કેમ્પસ મસ્તીમાં.
Sep 22,2019, 18:30 PM IST
green mentors conference
પહેલીવાર ગ્રીન મેન્ટર્સ કોન્ફરન્સ 2019’નું આયોજન કર્ણાવતી યુનિવર્સિટી ખાતે
અમદાવાદ બેઝ નેચર ડ્રાઈવ ઓર્ગનાઈઝેશન છે. જેના દ્વારા પહેલીવાર ગ્રીન મેન્ટર્સ કોન્ફરન્સ 2019નું આયોજન કર્ણાવતી યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું હતું. બે દિવસની કોન્ફરન્સનું ઉદઘાટન ભુપેન્દ્રસિંહ ચુડાસમા કર્ણાવતી યુનિવર્સિટી, ઉવારસદ, ગાંધીનગર ખાતે તારીખ 29 જૂનના રોજ કરવામાં આવ્યું હતું. જો કે આ કોન્ફરન્સ 30 જૂન સુધી ચાલશે. આ ઈનોગ્યુરલ સેશનમાં શિક્ષણ મંત્રીની સાથે અમદાવાદના મેયર બિજલબેન પટેલ, ડૉ દીપક શિશૂ, પ્રોવોસ્ટ કર્ણાવતી યુનિવર્સિટી, વરસાબેન દોષી, બોર્ડ મેમ્બર ઓફ બીએઓ યુનિવર્સિટી, અમદાવાદ અને વિરેન્દ્ર રાવત વગેરે હાજર રહ્યા હતા. નેશનલ ગ્રીન મેન્ટર્સ કોન્ફરન્સ યુનાઈટેડ નેશનના સસ્ટેનેબલ ગોલ પર ઈન્સ્પાયર્ડ એકડેમિક કોન્ફરન્સ છે. આ કોન્ફરન્સ દ્વારા સ્કૂલો અને કોલેજો તેમજ યુનિવર્સિટીઓને ગ્રીન એન્વાયરમેન્ટ પ્રતી આકર્ષવાનો રહ્યો હતો.
Jun 29,2019, 19:14 PM IST
Trending news
Chennai Super Kings
MS Dhoni થી લઈને રવીન્દ્ર જાડેજા, CSK આ 6 ખેલાડીઓને કરી શકે છે રિટેન
Vadodara flood
વડોદરામાં ફરી પૂર, વિશ્વામિત્રી ગાંડીતૂર થઈ, આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરાઈ
England cricket team
તાજેતરમાં કેપ્ટન બનેલા ખેલાડીએ તોડ્યો વિરાટ કોહલીનો 5 વર્ષ જૂનો રેકોર્ડ
bhootonwala mandir
ન મનુષ્ય ન દેવતા પરંતુ ભૂતોએ કર્યું હતું આ મંદિરનું નિર્માણ, જાણો તેનું રહસ્ય
ipo
ગ્રે માર્કેટમાં ડરાવી રહ્યો છે આ IPO,શું લિસ્ટિંગના દિવસે થશે નુકસાન?
Mars
આ ગ્રહ પર જતા નહિ, માણસ લીલા રંગનો થઈ જશે, આંખો જતી રહેશે! વૈજ્ઞાનિકોની ચેતવણી
Gujarat politics
દીકરીના લગ્ન અને પ્રેમ લગ્ન મુદ્દે ગેનીબેનનું મોટું નિવેદન, દીકરીના લગ્ન ગામમા જ થાય
Navsari
પ્રેમનો માનવામાં ન આવે તેવો કરુણ અંત! શારીરિક સંબંધ બાંધ્યા બાદ થયું પ્રેમિકાનું મોત
IPL
IPL 2025: BCCI ના આ નિયમથી ધોનીને થયું કરોડોનું નુકસાન, જાણો કેમ
october month lucky rashifal
ઓક્ટોબરમાં 4 રાજયોગનો દુર્લભ સંયોગ, 3 રાશિના જાતકોની પાંચેય આંગળીઓ ઘીમાં, થશે લાભ