हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જાગૃતિ અભિયાન
જાગૃતિ અભિયાન News
awareness campaign
સુરતમાં તહેવાર બાદ કોરોનાનું સંક્રમણ વધતા ફાયરબ્રિગેડ દ્વારા જનજાગૃતિ અભિયાન
દિવાળીના તહેવાર બાદ ફરી કોરોનાએ ઉથલો માર્યો છે. શહેરમાં કોરોના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. જેના પગલે કોરોના સંક્રમણ અટકાવવા માટે પાલિકા દ્વારા ફાયરબ્રિગેડ મારફતે અપીલ કરવામાં આવી રહી છે. અઠવાલાઇન્સ વિસ્તારમાં ફાયરના જવાનો દ્વારા સ્પિકર લગાવીને કોરોનાની ગાઇડ લાઇનનું ચુસ્તપણે અમલ કરવા માટેની અપીલ કરવામાં આવી રહી છે.
Nov 19,2020, 20:12 PM IST
કોરોના વાયરસ
IIM report on corona pandemic says 80% gujaratis happy with CM vijay rupani's leadership
IIM report on corona pandemic says 80% gujaratis happy with CM vijay rupani's leadership
Jul 28,2020, 12:55 PM IST
કોરોના વાયરસ
ગુજરાતમાં કોવિડ-19 અંગે IIMનો એક રિપોર્ટ, સંક્રમણને અટકાવવા માટે નવી પહેલો
ગુજરાતમાં કોવિડ-19 મહામારી અંગેની વ્યવસ્થા પર આઇઆઇએમ (IIM) દ્વારા એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં સંક્રમણના પ્રસારને અટકાવવા માટે નવી પહેલો જણાવવામાં આવી છે. ત્યારે આ રિપોર્ટમાં મોબાઇલ મેડિકલ વાન (ધન્વંતરી રથ), અન્નબ્રહ્મ યોજના, હાઇડ્રોજન બલૂન આધારિત દેખરેખ, સીએમ ડેશબોર્ડ દ્વારા પ્રત્યેક્ષ દેખરેખ, અનેક સક્રિય જાગૃતિ અભિયાન, પ્રવાસી શ્રમિક સહાયતા ટીમ અને જરૂરી ઉપયોગિતાઓ માટે ફીમાં માફી સહિતની પહેલો જણાવવામાં આવી છે.
Jul 28,2020, 8:11 AM IST
લોકસભા ચૂંટણી 2019
લોકસભા ચૂંટણી 2019: મતદાન માટે અપનાવ્યા અનોખા જાગૃતિ અભિયાન
શ્રી મારૂતિ કૂરિયર સર્વિસ પ્રાઇવેટ લિમિટેડે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. ગુજરાતમાં 23 એપ્રિલના રોજ મતદાન યોજાવવાનું છે. તેના માટે મારૂતિ કૂરિયરે પહેલ કરી છે અને બધાને મતદાન કરવાની અપીલ કરવામાં આવી રહી છે. મારૂતિ કૂરિયર બે મહિનાથી અભિયાન ચલાવી રહ્યું છે જેના માટે દરરોજ લગભગ બે લાખ ગ્રાહકો વચ્ચે પાર્સલ દ્વારા સ્ટિકર મોકલવામાં આવી રહ્યા છે. જેમાં બધાને વોટ આપવાની અપીલ કરવામાં આવી રહી છે.
Apr 22,2019, 13:05 PM IST
Trending news
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય
bollywood
Bollywood: બોલીવુડમાં શુક્રવારે અને સાઉથમાં ગુરુવારે ફિલ્મ શા માટે રિલીઝ થાય ? જાણો
Parijat
શિયાળામાં બીમારીથી મળી શકે છે છુટકારો, માત્ર આ લીલા પાનનો પી લો ઉકાળો
Cough Remedy
Cough Remedy: દવા લીધા પછી પણ નથી મટતી ઉધરસ ? તો આ ઉકાળો ટ્રાય કરો, ઝડપથી મળશે આરામ
Luxury Watch Smuggling
અમદાવાદ એરપોર્ટ પર બંટી-બબલીની ધરપકડ, દુબઈથી તસ્કરી કરી લાવ્યા હતા 13 કરોડની ઘડિયાળ
green chilli
Green Chilli: કિલો મરચા સમારશો તો પણ હાથમાં બળતરા નહીં થાય, આ ટ્રીકથી કાપજો મરચાં
BZ Group Scam
પોન્ઝી સ્કીમના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા
sword
Sword: ઘરમાં તલવાર હોય તો તેને કઈ દિશામાં અને કેવી રીતે રાખવી ? જાણો વાસ્તુ નિયમ
astrology
Vrashchik: વ્યવસાયમાં થશે પ્રગતિ, કારકિર્દીના ક્ષેત્રમાં ખૂલશે ઉન્નતિના દ્વાર...
fake baby bump
નકલી બેબી બમ્પ પહેરીને યુવતીઓ કેમ કરી રહી છે ફોટોશૂટ? કેવી રીતે શુરૂ થયો ટ્રેન્ડ