100 ગામ 100 સમાચાર

અશોક ગેહલોતના નિવેદનનો ભરત પંડ્યા આપ્યો વળતો જવાબ..... કહ્યું કે ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે તેવું નિવેદન આઘાતજનક અને અપમાનજનક છે...... કોંગ્રેસનાં નેતાઓએ અને અશોક ગેહલોતે ગુજરાતની જનતાની માફી માંગવી જોઈએ....

Trending news