અમદાવાદ: 'ફ્લાવર શો'ની મજા વધુ બે દિવસ માણી શકશો

અમદાવાદના ફ્લાવર શોમાં આજે 40 હજાર લોકો ઉમટ્યા. લોકોના અભૂતપૂર્વ પ્રતિસાદને કારણે ફ્લાવર શોની મુદ્દતમાં બે દિવસનો કરાયો વધારો. અત્યાર સુધીમાં 8 લાખથી વધુ લોકોની મુલાકાતથી 2.75 કરોડની આવક થઈ છે.

Trending news