અમદાવાદની ગ્લોબલ ઇન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલની ફી માટે મનમાની..જુઓ અહેવાલ

અમદાવાદની ગ્લોબલ ઇન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલે હજુ પોતાની મનમાની ચાલુ રાખી છે..એટલું જ નહીં પણ પોતે માગેલી ફી નહીં ભરનાર વાલીઓના બાળકોને કલાકો સુધી રૂમમાં પૂરી દીધા હતા..

Trending news