અંબાજી ગબ્બર પર્વત પરની જ્યોતનો વિડિઓ થયો વાયરલ

અંબાજી ગબ્બર પર્વત પરની જ્યોતનો એક વીડિઓ વાયરલ થયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયામાં ભારે આકર્ષણ જમાવ્યું છે. આ વીડિયોમાં અંબાજી ગબ્બર પર્વતના માં અંબાના મંદિરમાં પ્રજ્વલિત જ્યોતમાં વાઘનું મોઢું દેખાતું હોવાનું જોવા મળી રહ્યું છે. ત્યારે જ્યોતમાં વાઘની આંખો, મોઢું અને કાન દેખાતું દેખાતું હોવાથી લોકોમાં શ્રદ્ધા સાથે આશ્ચર્યમાં મુકી દીધા છે. આ વીડિયોમાં કેટલો સાચો છે ખોટા તે અંગેની કોઇ પુષ્ટી થઇ નથી.

Trending news