Baba Vanga Prediction On Gold: પીએમ મોદીએ હાલમાં જ લોકોને એક વર્ષ માટે સોનું ન ખરીદવાની અપીલ કરી હતી. ત્યારબાદ સોનાની ઈમ્પોર્ટ ડ્યૂટીમાં પણ તોતિંગ વધારો કરવામાં આવ્યો. ઈમ્પોર્ટ ડ્યુટી 5 ટકા થી વધારીને 10 ટકા કરવામાં આવી અને 5 ટકા એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ (AIDC) લગાવવામાં આવ્યો. જેના પરિણામ સ્વરૂપે આજે સોનું અને ચાંદી અભૂતપૂર્વ રીતે ઉછાળા મારી રહ્યા છે. પીએમની અપીલ અને એક પીછી એક લેવાઈ રહેલા નિર્ણયોને પગલે બાબા વેંગાની ભવિષ્યવાણી ફરીથી સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે.
Baba Vanga Predictions: મે મહિનામાં ગ્રહોની હલચલને પગલે કઈ રાશિઓ પર સારો પ્રભાવ રહેશે તે ખાસ જાણો. કેટલીક રાશિઓ માટે ગ્રહોની ચાલ અત્યંત ફાયદાકારક રહી શકે છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે.
Baba Vanga Predictions: બાબા વેંગા અનુસાર 2026મા પ્રચંડ ગરમી પડી શકે છે. લૂગ અને ગરમ હવાઓનો પ્રકોપ એવો હશે કે એસી-કૂલર પણ ફેલ થઈ જશે. જો તેમ થયું તો ગરમીના બધા રેકોર્ડ તૂટી શકે છે.
Baba Vanga: બાબા વેંગા બલ્ગેરિયાના મહિલા ભવિષ્યવક્તા હતા જેમની ભવિષ્યવાણીઓ સમયાંતરે સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. તેમની મુસ્લિમ શાસન વિશેની ભવિષ્યવાણી પણ ખુબ ચર્ચામાં છે. જાણો તેમણે શું કહ્યું હતું?
Baba Vanga Predictions For 2026: વર્ષ 2026ના ત્રણ મહિના તો પસાર થઈ ગયા અને ચોથો મહિનો એપ્રિલ ચાલુ છે. બલ્ગેરિયાના જાણીતા ભવિષ્યવક્તા બાબા વેંગાની કેટલીક ભવિષ્યવાણીઓ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ છે. જેમાં વર્ષ 2026 વિશે પણ ભવિષ્યવાણીઓ છે. વર્ષ 2026નો બાકીનો સમય કઈ રાશિના જાતકો માટે ઉત્તમ અને લાભકારી રહેશે તે ખાસ જાણો.
Baba Vanga Prediction: બાબા વેંગાની વધુ એક ડરામણી ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે. આ ભવિષ્યવાણી સાચી પડવાથી ભારે તબાહી મચી ગઈ છે અને હજુ આ તબાહી વધવાની શક્યતા છે.
Baba Vanga Predictions on Gold: બલ્ગેરિયાના પ્રખ્યાત ભવિષ્યવક્તા બાબા વેંગા દ્વારા સોનાની કિંમતો અંગે કરવામાં આવેલી આગાહીઓએ હાલમાં ભારે ઉત્સુકતા જગાડી રહી છે. જેમ જેમ સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, તેમ તેમ લોકોમાં બાબા વેંગાની ભવિષ્યવાણીઓની ચર્ચા તેજ બની છે.
Iran-Israel War Effect On Gold-Silver: આખરે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું. ઈઝરાયેલે આજે ઈરાનમાં અનેક ઠેકાણાઓ પર ભીષણ હુમલા કર્યા અને ત્યારબાદ ઈરાને પણ જોરદાર વળતો પ્રહાર કર્યો. ઈઝરાયેલને ઈરાન પર કરેલા આ હુમલામાં અમેરિકાએ પણ સાથ આપ્યો છે. આ બધા વચ્ચે સોના અને ચાંદીના ભાવ પણ ફરીથી આકાશે આંબી શકે છે. જાણો કેટલે સુધી પહોંચી શકે?
Baba Vanga Predictions: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તો હાલ યુદ્ધ જેવી સ્થિતિ છે જ પરંતુ હવે બીજુ એક યુદ્ધ છેડાઈ ગયું છે. ઈઝરાયેલ અને અમેરિકાએ ભેગા થઈને ઈરાન પર હુમલો કરી નાખ્યો છે. મધ્ય એશિયામાં ભયંકર તણાવવાળી પરિસ્થિતિ છે. આ જોતા બાબા વેંગાની એક ભવિષ્યવાણી વર્ષ 2026 માટેની સોશિયલ મીડિયા પર જે વાયરલ થઈ હતી તે સાચા પડવાનો ડર લોકોને સતાવી રહ્યો છે.
Baba Vanga Predictions: બાબા વેંગા એ બાલ્કનના નોસ્ત્રાદમસ તરીકે પણ ઓળખાય છે. તેમની ભવિષ્યવાણીઓ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થાય છે. જેમાં એલિયન્સસાથે સંપર્કનો દાવો પણ સામેલ છે. ટેક કંપનીઓમાં છટણી અને એઆઈ પર વધતા રોકાણને લઈને બાબા વેંગાનું નામ ફરી ચર્ચામાં આવ્યું છે. ખાસ જાણો.
Athos Salome Predictions 2026: હાલ જે ઘટનાઓ જોવા મળી છે જેમાં ઈરાનના વિરોધ પ્રદર્શનો અને વેનેઝુએલામાં આર્થિક અને રાજનીતિક સંકટ સામેલ છે તેને બ્રાઝિલના ભવિષ્યવક્તા કે જેઓ લિવિંગ નાસ્ત્રેદમસ તરીકે પણ ઓળખાય છે તેમની 2025-2026ની ભવિષ્યવાણીઓ સાથે જોડવામાં આવી રહી છે. જાણો શું છે વિગતો.
Baba Venga Predictions 2026: બાબા વેંગાની આ વર્ષ 2026 માટેની ભવિષ્યવાણીઓ દુનિયામાં મોટા ઉલટફેર અને ગંભીર જોખમો તરફ ઈશારો કરી રહી છે. આ દાવાઓ મુજબ, આ વર્ષ તણાવ અને પડકારોથી ભરેલું હોઈ શકે છે, જેની અસર વૈશ્વિક રાજકારણ, પર્યાવરણીય સંતુલન અને ઝડપથી બદલાતી ટેકનોલોજી પર ઊંડી જોવા મળી શકે છે.
Baba Vanga Predictions 2026: પોતાની સચોટ ભવિષ્યવાણી માટે જાણીતા બાબા વેંગાએ વર્ષ 2026ને યુદ્ધ અને વિનાશનું વર્ષ ગણાવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ વાતને સાચી પાડતા જોવા મળી રહ્યાં છે.
Baba Vanga Predictions 2026: પ્રખ્યાત રહસ્યવાદી અને અંધ ભવિષ્યવક્તા બાબા વેંગાની 2026 માટેની ભવિષ્યવાણીઓમાં ત્રીજું વિશ્વ યુદ્ધ, પુતિનનું પતન, માનવતા સાથે એલિયન સંપર્ક અને આર્થિક મંદીનો સમાવેશ થાય છે.
બાબા વેંગાની અનેક ભવિષ્યવાણીઓ અત્યાર સુધી સાચી સાબિત થઈ ચૂકી છે. વર્ષ 2026 માટે પણ બાબા વેંગાએ અનેક ભવિષ્યવાણીઓ કરેલી છે. જેમાથી એક ભવિષ્યવાણી કેટલીક રાશિઓને રાજીના રેડ કરી શકે છે. આવનારું વર્ષ 2025 કેટલીક રાશિઓ માટે ખુબ શુભ છે જાણો તમારી રાશિ છે કે નહીં.
Baba Vanga Predictions 2026: બાબા વેંગાની એલિયન્સ અને UFO સાથે જોડાયેલી ભવિષ્યવાણીઓ 2026માં ફરી એકવાર ચર્ચાનો વિષય બની ચૂકી છે. કોમેટ સાથે જોડાયેલી અફવાઓએ ફરી એકવાર રહસ્યમય વિશ્વાસ અને જિજ્ઞાસાને જન્મ આપ્યો છે.
Baba Vanga: બાબા વેંગાએ નવા વર્ષ માર્ચ 2026થી ડિસેમ્બર 2026 સુધી ઘણી મોટી ભવિષ્યવાણી કરી છે, જેમાં પ્રાકૃતિક આપદાઓ, ત્રીજુ વિશ્વયુદ્ધ અને અંતરિક્ષ સાથે જોડાયેલી મુશ્કેલી સામેલ છે.
Baba Vanga Prediction On Gold Price: 2025માં સોનાના ભાવ આકાશે આંબી રહ્યા છે ત્યારે લોકોને એ ચિંતા સતાવી રહી છે કે આવનારા વર્ષ 2026માં શું થશે. આ બધા વચ્ચે બાબા વેંગાની એક જૂની ભવિષ્યવાણી ચર્ચામાં છે. જેમાં 2026ને 'કેશ ક્રેશ'નું વર્ષ ગણાવ્યું છે.
Baba Vanga predictions: 1996માં તેમના મૃત્યુ છતાં, બાબા વેંગાનું નામ તેમની ભવિષ્યવાણીઓ માટે સતત ચર્ચામાં રહે છે.
Famous World Predictors: ભવિષ્ય જોનારા આ ચહેરાઓની આજે પણ દુનિયામાં એટલી જ જિજ્ઞાસા અને ચર્ચા થાય છે, જેટલી પહેલાના સમયમાં થતી હતી. આવો તમને અન્ય ભવિષ્યવક્તાઓ વિશે જણાવીએ.
Baba Vanga Astrological Predictions: બાબા વેંગાની ભવિષ્યવાણી મુજબ વર્ષ 2025નો આ અંતિમ માસ કેટલીક રાશિના જાતકો માટે ભાગ્યશાળી રહી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
Baba Venga Predictions 2025: 12000 વર્ષ બાદ ફાટેલા ઇથોયોપિયાના જ્વાળામુખીએ દુનિયાને ચોંકાવી દીધી છે, પરંતુ આ સાથે બાબા વેંગાની ભવિષ્યવાણીએ જોર પકડ્યું છે. સોશિયલ મીડિયા પર હજારો લોકો માની રહ્યાં છે કે 2025વાળી તેમની ભવિષ્યવાણી સાચી પડી રહી છે, જ્યારે વૈજ્ઞાનિક તેને માત્ર એક પ્રાકૃતિક ઘટના ગણાવી રહ્યાં છે. શું આ સંયોગ છે કે સાચે ભવિષ્યવાણી છે, આવો જાણીએ.