ગુજરાત પોલીસના 19 અધિકારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત

ગુજરાત પોલીસના 19 પોલીસ અધિકારીઓ તથા જવાનોને રાષ્ટ્રપતિ ચંદ્રક આપવાની જાહેરાત કરાઈ. 26મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ કરાયેલી જાહેરાતમાં બે પોલીસ અધિકારીઓને વિશિષ્ટ સેવા ચંદ્રક અને 17 પોલીસ અધિકારી જવાનોને પોલીસ મેડલ એનાયત કરાશે.

Trending news