અમદાવાદ: ટ્રંપના સ્વાગતમાં ઢબૂકશે બનાસકાંઠાના ઢોલ

બનાસકાંઠાના આદિવાસી લોકો અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરશે. અમદાવાદ એરપોર્ટ પર બનાસકાંઠાના ઢોલ ઢબુકશે. દેશી ઢોલના તાલે ટ્રમ્પ અને મોદીનું સ્વાગત થશે. દાંતા તાલુકાના સનાલી ગામના તરાલ પરિવારના લોકો દેશી ઢોલના તાલે ટ્રમ્પ અને મોદીનું ભવ્ય સ્વાગત કરશે.

Trending news