ધારાસભ્ય પદ માટે અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસ આમને સામને

અલ્પેશ ઠાકોર મામલે કોકડું વધુ ગૂંચવાયું , એક તરફ કોંગ્રેસ અલ્પેશ ઠાકોર સામે વહેલી તકે કાર્યવાહી થાય તેવા મૂડમાં છે તો બીજી તરફ વિધાનસભાના અધ્યક્ષ વધુ 4 દિવસ ઓફિસ નહીં આવે તેવા સમાચાર મળી રહ્યા છે તો કોંગ્રેસે અલ્પેશ મામલે કોર્ટમાં જવાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

Trending news