અભિનંદનને સોપતા પહેલા પાકિસ્તાને કરી નાપાક હરકત

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર પાઈલટ અભિનંદ વર્ધમાનને શુક્રવારે પાકિસ્તાને અટારી વાઘા બોર્ડર પર ભારતને સોંપી દીધો. બપોરે લગભગ 4 વાગે પાકિસ્તાની અધિકારીઓ તેમને લઈને વાઘા બોર્ડર પહોંચી ગયા હતાં. આમ છતાં તેમણે રાતે 9 વાગ્યા પછી ભારતને સોંપવામાં આવ્યો. આટલું મોડું કેમ થયું તેની પાછળ પાકિસ્તાનની એક નાપાક હરકત સામે આવી છે.

Trending news