કોરોના વાયરસઃ રાજકોટના કલેક્ટર રૈમ્યા મોહનની પત્રકાર પરિષદ
રાજ્યમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યાં છે. રાજકોટમાં પણ અત્યાર સુધી 9 કેસ સામે આવ્યા છે. ત્યારે રાજકોટના કલેક્ટર રૈમ્યા મોહને પત્રકાર પરિષદ યોજીને કોરોના વાયરસ અંગે માહિતી આપી હતી.
કોરોના વાયરસઃ રાજકોટના કલેક્ટર રૈમ્યા મોહનની પત્રકાર પરિષદ