हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
NZ
98/ 6
(37)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાતી ન્યૂઝ
new rule
New rule News
new rule
રેરાએ રિયલ એસ્ટેટમાં લાગુ કર્યો નવો નિયમ; કન્સ્ટ્રશન સાઈટ પર મૂકવું પડશે ‘ખાસ’ બોર્ડ
Rera New Rule : બાંધકામ સાઈટ પર પ્રોજેક્ટને લગતી માહિતીનું બોર્ડ ફરજિયાત: આજથી નિયમ લાગુ, QR કોડ સ્કેન કરીને પ્રોજેક્ટની સંપૂર્ણ વિગતો જાણી શકાશે
Dec 1,2025, 10:43 AM IST
new rule
તત્કાલ બુકિંગ સિસ્ટમમાં મોટો ફેરફારો : હવે મોબાઈલ નંબર વગર ટિકિટ આપવામાં નહિ આવે
Tatkal Booking New Rule : તત્કાલ બુકિંગમાં મોટા ફેરફારો કરાયા છે. રાજધાની-શતાબ્દી ટ્રેનોમાં OTP-આધારિત સિસ્ટમ શરૂ કરવામાં આવી; હવે મોબાઇલ નંબર વિના ટિકિટ આપવામાં આવશે નહીં
Nov 28,2025, 21:50 PM IST
new rule
જન્મ દાખલામાં હવે માતાનું નામ ને અટક લખી શકાશે, ગુજરાતમાં બર્થ સર્ટિફિકેટના નવા નિયમ
New Rules For Birth Death Certificate : ગુજરાતના આરોગ્ય વિભાગે જન્મ પ્રમાણપત્રીનો નોંધણીને લઈને નવી એડવાઈઝરી જાહેર કરી છે, સાથે જ તેમાં માતાપિતાના નામને લઈને નવા નિયમો ઉમેરાયા છે
Nov 26,2025, 11:03 AM IST
H-1B visa
H-1B વિઝા પર ટ્રમ્પ વહીવટીતંત્ર આપશે વધુ એક ઝટકો! કરશે આ નિયમમાં ફેરફાર !
H1B Visa News Rule: યુનાઇટેડ સ્ટેટ્સમાં ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટીતંત્ર H-1B વિઝા નિયમોને વધુ કડક બનાવવાની તૈયારી કરી રહ્યું છે. આ વિઝા માટે કોણ લાયક છે અને આ પરમિટનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગેના નિયમોને વધુ કડક બનાવવાની તૈયારી કરી રહ્યું છે.
Oct 10,2025, 17:35 PM IST
FASTag New Rule
FASTagને લઈને મોટા સમાચાર, ચુકવવી પડશે બમણી ફી, 15 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ
Toll Tax New Rule: સરકાર દ્વારા ટોલ ટેક્સને લઈને નવા નિયમો જાહેર કરવામાં આવ્યો છે, જો કે આ લોકોને ટોલ ફી ડબલ આપવી પડશે. સરકારનો આ નિર્ણય કેસલેસ વ્યવહારને વધારવાનો છે.
Oct 4,2025, 19:00 PM IST
Gen-Z
આ રાજ્યમાં Gen-Z છૂટથી બીયર પી શકશે, બીયર પીવાનો આવી રહ્યો છે નવો નિયમ
Beer in Delhi-NCR : દિલ્હીમાં બીયર પીવાની કાયદેસર ઉંમર ઘટાડવામાં આવી શકે છે. દિલ્હી સરકારને ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી નવી આબકારી નીતિ હેઠળ આવા સૂચનો મળ્યા છે. જોકે, હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી
Sep 12,2025, 16:03 PM IST
new rule
રેરાએ પ્રોપર્ટી ખરીદીમાં લાગુ કર્યો નવો નિયમ, લોન મંજૂરી સમયે હવે નહિ છેતરાય ગ્રાહકો
Rera New Rule : મકાન-દુકાન ખરીદવા લોન મંજૂર કરતી બેન્કો સંદર્ભે રેરાએ નવો સુધારો કર્યો. એકની એક મિલકત ઉપર ડબલ લોન ના થાય તે ચેક કરવું પડશે, રેરા બેન્ક એકાઉન્ટ ટાંચ મુક્ત રહેશે
Aug 19,2025, 11:43 AM IST
new rule
પહેલીવાર ઘર ખરીદનારાઓને ખુશખબરી! EPFO માંથી મળશે રૂપિયા, કર્મચારીઓ માટે બદલાયો નિયમ
EPFO New Rule : EPFO ની કર્મચારીઓને મોટી ભેટ! પહેલીવાર ઘર ખરીદનારાઓને PF ના રૂપિયામાંથી ડાઉન પેમેન્ટ મળી જશે
Jul 13,2025, 10:29 AM IST
Telangana govt
10 કલાકની શિફ્ટ, અઠવાડિયામાં આટલા કલાક જ કામ... આ રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Work Hours: દેશમાં કામના કલાકો પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે, આ રાજ્ય સરકારે કોમર્શિયલ એકમોમાં 48 કલાકના કાર્ય સપ્તાહ અને દરરોજ 10 કલાકના કાર્ય માટેના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
Jul 6,2025, 10:40 AM IST
new rule
હવે તમારા ઘરમાં કૂતરું પાળી શકશો કે નહીં તે પાડોશી નક્કી કરશે! જાણી લેજો આ નવો નિયમ
Rules For Dog Owner: પાલતુ શ્વાન રાખવા માટે લાઇસન્સ લેવું પડશે. જી હા... આ વાત તો દરેક જણાંને ખબર છે. પરંતુ શું તમને ખબર છે કે તમારા ઘરમાં શ્વાનને પાળવું હશે તો તમારા આડોશી પાડોશીના 10 લોકોની બાંયેધરી પત્ર જરૂરી બની ગયો છે. સુરત પાલિકા દ્વારા સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પાલતુ શ્વાન રાખવા માટે લાઇસન્સ લેવું પડશે. સોસાયટીમાં રહેતા હોય તો આજુબાજુના 10 લોકોની, એપાર્ટમેન્ટમાં પ્રમુખની અને આજુબાજુ લોકોની બાંહેધરી જરૂરી બની ગઈ છે.
Jul 2,2025, 13:01 PM IST
Ahmedabad
ગુજરાતમાં નવું ઘર ખરીદનારાઓને સરકારે આપ્યા ગુડ ન્યૂઝ, સ્ટેમ્પ ડ્યુટીમાં કર્યો ઘટાડો
Stamp Duty Big Decision : ગુજરાત સરકારે રહેણાંક મકાનોના ટ્રાન્સફર પર 80% સુધી સ્ટેમ્પ ડ્યુટીમાં માફી જાહેર કરી છે, માત્ર 20 ટકા જેટલી ડ્યુટી વસૂલવામાં આવશે
Jun 30,2025, 16:27 PM IST
IRCTC
ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે મોટા સમાચાર, ટિકિટ બુક કરવા માટેના નિયમમાં ફેરફાર
IRCTC Tatkal Rules: ભારતીય રેલવે તરફથી હવે તત્કાલ ટિકિટ બુકિંગ અંગે નિયમ બદલાયો છે. 1 જુલાઈથી થઈ રહેલા આ ફેરફારની વિગતો ખાસ જાણો નહીં તો તત્કાલ ટિકિટ બુક કરી નહી શકો.
Jun 30,2025, 11:21 AM IST
US visa social media
અમેરિકાએ વિઝા નિયમો બદલ્યા, નવા નિયમોનું પાલન ન કર્યું તો નહીં મળે યુએસ વિઝા !
US Visa Rule Change: ભારતમાં યુએસ એમ્બેસીએ વિઝા નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. હવેથી, F, M અને J શ્રેણીના ઇમિગ્રન્ટ વિઝા માટે અરજી કરનારા વ્યક્તિઓ માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે અને જો આ નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો અમેરિકાના વિઝા આપવામાં આવશે નહીં.
Jun 23,2025, 19:11 PM IST
new rule
New Bank Rule: બેંકના નિયમમાં થઈ ગયો મોટો ફેરફાર, તમારૂ ખાતું હોય તો ફટાફટ જાણી લો
Canara Bank New Rules: જાહેર ક્ષેત્રની બેંકે એક મોટું પગલું ભર્યું છે. બેંકે નિયમ બદલ્યો છે અને હવે તે તમારા પૈસાને અસર કરી શકે છે.
Jun 2,2025, 14:02 PM IST
Ahmedabad
અમદાવાદમાં પાળતૂ શ્વાન રાખવું મોંઘું પડશે, રજિસ્ટ્રેશન ફીમાં કરાયો વધારો
Pet Dog Registration Fee Hike : AMC એ પેટ ડોગ રજિસ્ટ્રેશન ફીમાં 300 રૂપિયાનો વધારો કર્યો... સાથે જ રજિસ્ટ્રેનનો સમય પણ લંબાવ્યો.. જાણી લો આ સાથે જોડાયેલી નવી માહિતી
Jun 1,2025, 14:53 PM IST
Ticket Booking Railways
યાત્રી કૃપયા ધ્યાન દે ! ટિકિટ બુકિંગ માટે રેલ્વેનો નવો નિયમ, જાણો
Indian Railways Ticket Booking New Rules: રેલ્વે મંત્રાલયને માહિતી મળી હતી કે લોકો ઇમરજન્સી ક્વોટા હેઠળ ખોટી રીતે ટિકિટ બુક કરાવી રહ્યા છે. આવી ફરિયાદો સતત મળતાં આ ફેરફાર કરવામાં આવ્યો છે.
May 13,2025, 11:42 AM IST
Ahmedabad
મિલકત દસ્તાવેજની નોંધણીમાં આવ્યો નવો નિયમ, આ નહિ કર્યું તો આવશે IT ની નોટિસ
Property Documents New Rule : ચીફ સેક્રેટરીનો આદેશ... વેચાણ દસ્તાવેજમાં 2 લાખ કે તેથી વધારે ‘રોકડા’ લખ્યા હશે તો ITને માહિતી જશે... માહિતી છુપાવનારા અધિકારી સામે શિક્ષાત્મક કાર્યવાહી થશે
May 3,2025, 12:28 PM IST
ATM withdrawals
ATM યુઝર માટે ખરાબ સમાચાર, 1લી તારીખથી તમારા ખિસ્સા પર પડશે અસર, લેવામાં આવશે ચાર્જ
ATM withdrawal Charge: જો તમે વારંવાર ATM માંથી પૈસા ઉપાડો છો તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. આવતા મહિનાથી એટલે કે 1લી મેથી ATMમાંથી પૈસા ઉપાડવાનું મોંઘું થઈ જશે. હવે મફત વ્યવહાર મર્યાદા સમાપ્ત થયા પછી, તમારે દરેક ઉપાડ પર વધારાના ₹23 ચૂકવવા પડશે. આ નવો નિયમ તમારી બેંક માટે છે.
Apr 27,2025, 18:04 PM IST
Ahmedabad
નવા નિયમ સાથે મંજુર થયું સ્ટેમ્પ ડ્યુટી સુધારા બિલ, હવેથી સીધો 1 લાખ સુધીનો દંડ લાગશ
Stamp Duty Amendment Bill Approved : ધ ગુજરાત સ્ટેમ્પ એમેન્ડમેન્ટ બિલ 2025' ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયું, હવેથી દંડની રકમ 200 રૂપિયાથી વધારીને 1 લાખ કરાઈ... ત્યારે આ સુધારા બિલને રાજ્યપાલ દ્વારા એપ્રુવ કરાયું
Apr 4,2025, 16:31 PM IST
Land Grabbing
હવે કોઈ નહિ પચાવી શકે તમારું મકાન અને જમીન, NA વિનાની જમીન અંગે સરકારનો મોટો નિર્ણય
Gujarat Land Revenue Amendment Bill 2025 : ગુજરાત જમીન મહેસૂલ(સુધારા) વિધેયક-2025 પસાર થયું... NA થયા વિનાની જમીનમાં બનેલા મકાનો હવેથી નિયમિત કરી શકાશે... રાજ્યના 30 લાખથી મકાનોને લાભ, સરકારી જમીન પરના દબાણોને લાગુ નહીં
Mar 29,2025, 14:35 PM IST
Trending news
India vs South Africa
સૂર્યા-શુભમનનો ફ્લોપ શો યથાવત.. સાઉથ આફ્રિકા સામે બીજી T20 મેચમાં ભારતની કારમી હાર
Luxury fashion brands in india
ના હોય ! આવી રહી છે મેડ ઈન ઈન્ડિયા સેન્ડલ, ભાવ જાણી પગ નીચેથી જમીન સરકી જશે
Pakistan New Provinces Plan
પાકિસ્તાનના થશે ટુકડે-ટુકડા! કરવામાં આવશે 12 ભાગ, જાણો શું છે મુનિરનો ખતરનાક પ્લાન?
pm modi
ટ્રેડ, એનર્જી અને રક્ષા, પુતિનની ભારત મુલાકાત બાદ PM મોદીએ ટ્રમ્પ સાથે કરી વાત
Ujjain
ઉજ્જૈન મહાકાલ ભક્તો માટે સારા સમાચાર, હવે 24 કલાક રહેશે આ ખાસ સુવિધા, જાણો
gautam gambhir
Wd, Wd, Wd, Wd, Wd, Wd... 13 બોલની ઓવર, આ ભારતીય ખેલાડીના કરિયર પર લાગ્યો ડાઘ
Parliament winter session
મમતા બેનર્જીના કયા સાંસદ પીતા જોવા મળ્યા સિગારેટ ? TMC-BJP વચ્ચે ઘર્ષણ, જાણો
Akshaye Khanna
બંગલા, ગાડી, રૂપિયા... ધુરંધરના રહેમાન ડકૈતથી પણ તૂફાની છે અક્ષય ખન્નાની લાઈફસ્ટાઈલ
ipo
12 ડિસેમ્બરે ખુલશે આ IPO, ગ્રે માર્કેટમાં અત્યારથી 135 રૂપિયાના પ્રીમિયમ છે શેર
CGHS and ECHS New guidelines
50 લાખ સરકારી કર્મચારીઓ માટે નિયમોમાં ફેરફાર, 15 ડિસેમ્બરથી થશે લાગુ