દાહોદઃ હોસ્પિટલમાં થયો ઓક્સિજન સિલિન્ડર બ્લાસ્ટ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

દાહોદઃ સરકારી ઝાયડસ હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડર બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી હતી. દર્દીને લઈ જતાં ઓક્સિજન સિલિન્ડર પડી ગયો હતો જેના કારણે ભયનો માહોલ સર્જાયો હતો.

Trending news