સુરતમાં ઝાડીઓમાંથી મળ્યો મહિલાનો મૃતદેહ, હત્યા થઇ હોવાની આશંકા

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા ગૌરવ પથ રોડ પર વહેલી સવારે મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. હત્યાની જાણ થતાં જ અડાજણ પોલીસ અને ઉપરી અધિકારીની ટિમ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.

Trending news