સુરતમાં કાટમાળમાં કરોડોના હિરા, જુઓ વીડિયો

સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારની દર્શન બિલ્ડીંગ આજે નમી પડતાં લોકોને બહાર કઢાયા હતાં પરંતુ આ બિલ્ડીંગના એક રહીશ નિરલ વાડિયાના કરોડો રૂપિયાના હીરા અને રોકડ પણ કાટમાળમાં દટાયાં હતાં,નિરલ વાડિયાએ જીવના જોખમે ક્રેનની મદદથી બિલ્ડીંગમાં પ્રવેશ કર્યો હતો અને અઢી કરોડ રૂપિયાના ડાયમંડ ભરેલું પોટલુ તથા એક કરોડ રોકડાનું પોટલું બહાર કાઢ્યું

Trending news