લગ્ન પ્રસંગ એક એવા વિવાદમાં ફેરવાઈ ગયો કે બે પરિવારની ખુશીઓ વેરવિખેર થઈ ગઈ. લગ્ન બાદ સુહાગરાત પર પતિ અને પત્ની રૂમમાં ગયા અને પછી જે થયું તે કલ્પના બહાર હતું. ત્યારે એવો પણ સવાલ ઉઠે કે મરજી વિરુદ્ધ લગ્ન કરાવવાનો શું અર્થ? જાણો આખરે શું છે મામલો.
યુપીના 75 વર્ષના સંગરુ રામનું લગ્નના બીજા જ દિવસે મોત થઈ ગયું. હવે આ સમગ્ર મામલે પત્ની મનભાવતીએ જે કહ્યું છે તે પણ જાણવા જેવું છે.
Jaunpur News:યુપીના જૌનપુર જિલ્લાથી અત્યંત ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. લગ્નના ગણતરીના કલાકોમાં જ દુલ્હેરાજાને મોત આંબી ગયું.
ઉત્તર પ્રદેશના રામપુરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં એક વરરાજાએ લગ્નની પહેલી જ રાતે દુલ્હનને કઈક એવું આપી દીધુ કે દુલ્હનની સાથે સાથે બધા સ્તબ્ધ થઈ ગયા.
Rajasthan Rape Case : પીડિતાએ પોલીસને જણાવ્યું કે તેના સસરા મધ્યરાત્રિએ ખરાબ ઇરાદાથી રૂમમાં પ્રવેશ્યા હતા. તેણે તેના સાસુ અને સાળાને ઘટનાની જાણ કરી. તેમણે તેને ચૂપ રહેવા કહ્યું.
70ના દાયકામાં આવેલી ફિલ્મ સત્યમ શિવમ સુંદરમમાં ઝીન્નત અમાને બોલ્ડનેસની તમામ હદો પાર કરીને એક નવી સ્ટાઈલ ટ્રેન્ડ સેટ કર્યો હતો. આ ફિલ્મનું એક ગીત ખુબ વિવાદમાં રહ્યું હતું.
Wedding Night: સુહાગરાતે નવ પરિણીત કપલનો બેડ ફૂલોથી સજાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આવું કેમ કરાય છે? આ પરંપરા વિશે ખાસ જાણો.
બોલીવુડની ફિલ્મોમાં ગીતો વગર તમને મજા ન આવે. ગીતોનો એક અલગ ચાર્મ હોય છે. બોલીવુડમાં એવી અનેક ફિલ્મો છે જેમાં 3 થી 4 ગીત તો જરૂર હોય. ક્યારેક એવું પણ થાય કે ફિલ્મ બોક્સ ઓફિસ પર પછડાય પરંતુ ગીતો જબરદસ્ત હીટ થાય. પરંતુ આજે અમે તમને એક એવા ગીત વિશે જણાવીશું જેણએ રાતોરાત હંગામો મચાવી દીધો હતો. આજે પણ આ ગીત એટલું જ મજેદાર અને હીટ છે જેટલું 27 વર્ષ પહેલા હતું. શું તમે સાંભળ્યું છે?
Suhagrat Viral Video: આજકાલ સોશિયલ મીડિયા પર ભાત ભાતના વીડિયો પોસ્ટ થાય છે જેમાં લગ્નો, પાર્ટીઓ, ડાન્સ વીડિયો જેવા અનેક વીડિયો લોકો શેર કરતા હોય છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે હવે તો લોકો સુહાગરાતનો વીડિયો પર શેર કરી દે છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
Crime News: યુપીના બાગપત જિલ્લામાંથી એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક પરિણીત સ્ત્રી તેના પ્રેમી સાથે રોમાન્સ કરવામાં વ્યસ્ત હતી, ત્યારે તેનો પતિ અચાનક ઘરમાં આવી ગયો હતો અને બન્નેને કઢંગી હાલતમાં જોઈ લીધા. જો કે આ બાદ પતિએ ભયાનક પગલું ભર્યું હતું.
Watch Suhagrat Video: સોશિયલ મીડિયાનો જમાનો છે. પોતાના રીલ્સ વીડિયો વાયરલ કરવા માટે લોકો ગમે તે હદે જઈ શકે છે. એટલે સુધી કે લગ્ન પ્રસંગો, સુહાગરાત જેવી અંગત પળોના પણ વીડિયો સોશિચલ મીડિયામાં નાખી દે છે. આવો જ એક વીડિયો સામે આવ્યો જે જોઈને ચોંકી જશો.
સુહાગરાત એક એવી પળ હોય છે જેની લોકો આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે અને તેને યાદગાર બનાવવા માટે ભાત ભાતના અરમાનો લઈને ફરતા હોય છે. પરંતુ આ યુવતી સાથે થયું એવું કોઈની સાથે થાય તો શું કરવું?
લગ્ન પ્રસંગનો માહોલને એવું તે ગ્રહણ લાગી ગયું. ખુશીઓનો માહોલ ગમમાં ફેરવાઈ ગયો. સુહાગરાત પર એવું તે શું થયું...જાણો વિગતો.
સોશિયલ મીડિયા પર અવારનવાર એવા વીડિયો વાયરલ થતા હોય છે કે ક્યારેક ખુશ થઈ જવાય તો ક્યારેક દંગ રહી જવાય કે આવું પણ હોય? આજકાલ તો લોકો સુહાગરાતના વીડિયો વાયરલ કરે છે જે જાણીને નવાઈ લાગે. પરંતુ આ વીડિયો જોઈને તમને દુલ્હા દુલ્હન પર કદાચ દયા આવી જાય.
અયોધ્યામાં લગ્નના બીજા દિવસે સુહાગરાતે દુલ્હા દુલ્હનના સંદિગ્ધ અવસ્થામાં મૃતદેહો મળી આવતા હડકંપ મચી ગયો છે. આખરે એવું તે શું થયું કે સુહાગરાતે બંનેના મોત થયા.
લગ્ન બાદ પહેલી રાતે પતિ અને પત્નીના અરમાનો અને લાગણીઓ એકમેકને સમજવાનો અવસર એટલે સુહાગરાત. સુહાગરાત માટે કપલ્સ સપના સેવતા હોય છે. પરંતુ આ જ સુહાગરાત જીવનની કાળી રાત બની જાય છે તો શું કરવું?
સુહાગરાત એ કોઈ પણ નવપરિણીત દંપત્તિના જીવનની ખુબ જ અંગત પળ ગણાય છે. પરંતુ એક કપલે પોતાના લગ્નની પહેલી રાતનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી દીધો. દુલ્હા અને દુલ્હન એકબીજા સાથે રોમાન્સ કરતા જોવા મળ્યા. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થયો.
નીના જૈન/ સહારનપુર: યુપીના સહારનપુરથી એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે કે જાણીને તમે હચમચી જશો. અહીં ગંગોહ પોલીસથકની હદના વિસ્તારમાં એક યુવકે એવો કાંડ કર્યો કે જાણીને સંબંધો પર વિશ્વાસ ઉઠી જાય. યુવક પર દહેજમાં 25 લાખ રૂપિયા કેશ અને કાર ન મળતા પત્નીને એચઆઈવી સંક્રમિત ઈન્જેક્શન લગાવવાનો આરોપ લાગ્યો છે. પીડિતાની ફરિયાદ બાદ સહારનપુર પોલીસે આરોપી પતિ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે.
દુનિયામાં ભાત ભાતની પરંપરાઓ જોવા મળતી હોય છે. લોકો આ પરંપરાઓને સદીઓથી ચાલતી આવતી હોવાના કારણે શ્રદ્ધા અને ધૈર્યથી નિભાવતા પણ જોવા મળે છે. આ કઈક આવી જ પરંપરા છે. જાણો ક્યાં જોવા મળે છે અને આખરે આ પરંપરા પાછળ શું તર્ક છે.
નવ પરિણીત કપલના જીવનમાં સુહાગરાત એક આગવું મહત્વ ધરાવે છે. પત્નીનું મોઢું જોવા માટે પતિ પાસે વસ્તુઓની માંગણી પણ થતી હોય છે પરંતુ અહીં તો એવી એવી વસ્તુઓ માંગવામાં આવી કે દુલ્હેરાજાના પરિવારના હોશ ઉડી ગયા.
એક વીડિયોએ સોશિયલ મીડિયાને હલાવી દીધુ છે. નવ પરિણીત કપલે પોતાની સુહાગરાતનો એક વીડિયો બનાવીને શેર કર્યો છે. આ વીડિયો જોઈને એમ લાગે કે ફેમ મેળવવા માટે લોકો કઈ હદે જઈ શકે છે. જુઓ આ વીડિયો....
જોધપુરમાં એક યુવક 3 લાખની ઠગાઈનો ભોગ બન્યો છે. ફર્જી લગ્ન બાદ કન્યા ફરાર થઈ ગઈ છે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. આ કેસમાં સુહાગરાતે જ પોલ ખૂલી હતી પણ યુવક વિશ્વાસમાં રહી ગયો અને હવે પસ્તાઈ રહ્યો છે.