અમદાવાદ ટ્રાફિક પોલીસની ખાસ ડ્રાઇવ, ટાર્ગેટમાં હશે સગીરો

અમદાવાદ ટ્રાફિક પોલીસ બુધવારથી અંડર એજ બાળકોને પકડવા ખાસ ડ્રાઈવ શરૂ કરી રહી છે. જેમાં જો કોઇ અંડર એજ બાળક વાહન ચલાવતું પકડાશે તો તેની પાસેથી રૂ.2 હજાર દંડ વસૂલ કરવામાં આવશે.

Trending news