સુરતમાં કેનાલની પાઈપમાં ફસાયો વ્યક્તિ, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યૂ

સુરતના ખડસદ ગામે કેનાલની પાઈપમાં ફસાયેલા આધેડને બહાર કાઢવા ફાયરબ્રિગેડે રેસ્ક્યુ કર્યું હતું. જો કે, આધેડને બહાર કાઢે તે અગાઉ જ મોતને ભેટતા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. પાઈપ સાફ કરવા ઉતર્યા બાદ મોતને ભેટ્યાં હોય તેમ માનવામાં આવે છે. હાલ સમગ્ર મુદ્દે કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Jan 20, 2020, 08:30 PM IST

Trending News

Russia એ Afghan પર મહત્વની બેઠકમાં India ને આમંત્રણ આપ્યું નથી, PAK-China ને બેઠકમાં બોલાવ્યાં

Tokyo Olympics: ભારતીય મહિલા હોકી ટીમની મર્દાની ખુબ લડીને હારી, હાથમાંથી સરકી ગયો ચંદ્રક

Dhanpura: ડેમ નજીક રમી રહ્યા હતા મામા-ફોઇના ભાઇઓ, પગ લપસતાં ડેમમાં ડૂબ્યા

ભૂખ ન લાગવી પણ છે ગંભીર સમસ્યા, તમને થઈ શકે છે ગંભીર પ્રકારના રોગ, આટલું જરૂર જાણી લો

Raksha Bandhan: ગુજરાતની મહિલાએ ખેડૂતે ગાયના છાણમાંથી બનાવી રાખડી, કિંમત નજીવી અને ફાયદા અનેક

Rekha નું Beauty Secret સામે આવી ગયું છે! હવે ખુલી ગયું વર્ષોથી છુપાયેલું રેખાની ખુબસુરતીનું રાઝ

Income Tax: વધી ગઈ સેલેરી, આવી રહ્યું છે એરિયર્સ તો જરૂરી છે આ ફોર્મ ભરવું, નહીં તો લાગી શકે છે ટેક્સ

Electric વાહનોના માલિકોની ટેન્શન થશે દૂર, HPCLના પેટ્રોલ પંપ પર લાગશે EVના ફાસ્ટ ચાર્જર

Gujarat: આજે GUJCET ની પરીક્ષા યોજાશે, 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

Tokyo Olympics 2020 Live: રેસલર બજરંગ પુનિયા બનશે રિયલ સુલતાન! સેમી ફાઈનલમાં પહોંચ્યો પુનિયા