વડોદરાના કાલાઘોડા સર્કલ પાસે ગેસ લાઈનમાં લીકેજ

વડોદરાના કાલાઘોડા સર્કલ પાસે ગેસ લાઈનમાં લીકેજ જોવા મળ્યું છે.આ લીકેજના કારણે આગ લાગી હતી જેના પર ફાયર વિભાગની ટીમે કાબૂ મેળવ્યો હતો. જોકે આગ લાગવા છતાં ગેસ કંપનીના કોઈ કર્મચારી હાજર ન રહ્યા.

Trending news