ગુજરાત સ્થાપના દિને રાજ્ય સરકારની વેપારીઓ માટે મોટી ભેટ

રાજ્યમાં 24 કલાક દુકાનો ખુલી રાખવા માગતાં વેપારીઓ માટે સારા સમાચાર છે, મધરાતથી 24 કલાક દુકાન અને રેસ્ટોરન્ટ ખુલી રાખવાનો અમલ થઈ શકે છે, શ્રમ અને રોજગાર વિભાગે આ માટે શોપ એસ્ટાબ્લિશમેન્ટ કાયદામાં ખાસ સુધારો કર્યો હતો અને વિધેયકને રાજ્યપાલે પણ મંજૂરીઆપી દીધી હતી પરંતુ લોકસભાની ચૂંટણી હોવાથી કાયદાનો અમલ થઈ શક્યો નહોતો

Trending news