plane

બોર્ડિંગ પાસ પર હવે લાગશે નહી સિક્કો, ફ્લાઇટમાં લઇ જઇ શકો છો આટલું સેનિટાઇઝર

ઉડ્ડયન સલામતી નિયમનકારએ બુધવારે કહ્યું કે એરપોર્ટ પર કેન્દ્રીય ઇંડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF)ના કર્મી વિમાનમાં સવાર થતાં પહેલાં તમાસ દરમિયાન કોઇપણ યાત્રીના બોર્ડિંગ પાસ પર હવે સિક્કો લગાવવામાં નહી આવે અને યાત્રી હવે ફ્લાઇટમાં પોતાની સાથે 350 મિલીલીટર હેન્ડ સેનિટાઇઝર લઇ જઇ શકે છે. 

May 14, 2020, 10:35 AM IST
Tomorrow First US Delegation To Visit Ahmedabad PT3M22S

આવતીકાલે અમેરિકાનું પહેલું પ્રતિનિધિમંડળ આવશે અમદાવાદ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતનો મામલે 24મી ફેબ્રુઆરીના રોજ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવશે. અમેરિકન ડેલિગેશનનો પહેલું વિમાન અમદાવાદ આવશે. સુરક્ષા સાધનો જરૂરી સામાન લઈને અમેરિકાથી વિશેષ વિમાન આવતીકાલે સવારે 9 અમદાવાદ એરપોર્ટ પહેલું વિમાન પહોંચશે. અમેરિકી સ્નાઇપર, અમેરિકી ફાયર સેફટી સિસ્ટમ પણ આવશે.

Feb 15, 2020, 11:55 PM IST

ટેક ઓફ કરી રહેલા પ્લેનની સામે અચાનક ફિલ્મી સ્ટાઇલે Jeep આવી ગઇ અને...

મહારાષ્ટ્રમાં (Maharashtra) પુણે એરપોર્ટ (Pune Airport) પર તે સમયે અફડા તફડી મચી ગઇ હતી જ્યારે એર ઇન્ડિયાનાં પ્લેનની સામે અચાનક ફિલ્મી સ્ટાઇલથી એક જીપ આવી ગઇ હતી. જો કે પાયલોટે સમજદારીનાં કારણે મોટી દુર્ઘટના ટળી હતી. કોઇ પ્રકારનું નુકસાન પહોંચ્યું નથી. પુણેથી દિલ્હી જઇ રહેલા એર ઇન્ડિયાનાં વિમાન A321 ની સામે અચાનક જીપ આવવાનો કિસ્સો સામે આવ્યો છે. માહિતી મળી રહી છે કે, પ્લેન જેવી રીતે ટેક ઓફ કરવા જઇ રહ્યું હતું ત્યારે અચાનક સામે આવી ગઇ એક જીપ. ત્યાર બાદ પાયલોટે અચાનક જ પ્લેનને ઇમરજન્સી બ્રેક મારવી પડી હતી. જો કે આ દુર્ઘટનામાં કોઇ નુકસાન થયું નથી. 

Feb 15, 2020, 06:03 PM IST

દિલ્હીથી અમદાવાદ ફ્લાઇટમાં ચોરી કરતા આવતી હાઇટેક ગેંગની ધરપકડ

દિલ્લીથી સ્પેશિયલ હવાઈ મારફતે આવતા અમદાવાદમાં અને ચોરી કરતા એક ગેંગને મણિનગર પોલીસે ઝડપી પડી છે. ઝડપાયેલા તમામ આરોપીઓ દિલ્લીના રેહવાસી છે. તમામ સામે ગત 15 દિવસ  અગાઉ મણીનગર વિસ્તારમાંથી 35 લાખ રૂપિયાની ચોરી કર્યાની ફરિયાદ નોધાઇ હતી.

Jul 18, 2019, 11:00 PM IST

આકાશમાં બંધ થયું વિમાનનું એન્જિન, લોકો મોકલવા લાગ્યા અંતિમ સંદેશ...

અમેરિકામાં 148 યાત્રીઓ લઇને જઇ રહેલી ડેલ્ટા એરની ફ્લાઇટનું એન્જિન અચાનક બંધ પડી જતા યાત્રીઓના જીવ તાળવે ચોંટ્યા

Jul 11, 2019, 10:17 PM IST
Mehsana: Auction of Airplanes Cancelled PT2M14S

મહેસાણા: એવિએશન કંપનીના સિલ કરાયેલા 4 પ્લેનની હરાજી કેન્સલ

મહેસાણા: આજે થનારી ચાર્ટડ પ્લેનની હરાજી કેન્સલ, મહેસાણા ન.પા.માં સિલ કરાયેલા 4 પ્લેનની થવાની હતી હરાજી. AAA કંપનીએ ટેક્સ ન ભરતા મુદ્દામાલ કબજે કરાયો હતો, હરાજી માટે 3 એજન્સીએ ડિપોઝીટ કરાવી હતી.

Jun 14, 2019, 03:00 PM IST
Goa Airport Fire In Plane PT1M49S

દેશના કયા એરપોર્ટ પર લાગી આગ, જુઓ વીડિયો

ગોવામાં એરપોર્ટ પર નેવીના વિમાનની મિગ-29Kના ઉડાન ભરતા સમયે આગ, ગોવા એરપોર્ટને થોડા સમય માટે બંધ કરાયું, મિગ-29Kનું ડ્રોપ ટેન્ક નીચે પડતાં લાગી આગ

Jun 8, 2019, 04:35 PM IST
Pakistan Cargo Plane Intercepted By Indian Air Force Fighter Jets Pilots Being Questioned PT2M35S

ગુજરાતની હવાઈસીમામાં ઘૂસ્યું અજાણ્યું વિમાન, પાઈલોટે કર્યા ચોંકાવનારા ખુલાસા

ગુજરાતની હવાઈસીમામાં ઘૂસ્યું અજાણ્યું વિમાન, જ્યોર્જિયન AN-12 વિમાન ગુજરાતની સીમામાં પ્રવેશ્યું, AN-12ને જયપુરમાં ઉતરવા મજબૂર કરાયું

May 10, 2019, 07:35 PM IST
Fire Broke Down In Russian Plane At Mosco Airport 3 Died PT1M29S

મોસ્કો એરપોર્ટ પર રશિયન પ્લેનમાં લાગી આગ, 41 લોકોના મોત

મોસ્કો એરપોર્ટ પર રશિયન પ્લેનમાં આગ લાગતામાં બે બાળક અને એક ક્રૂ મેમ્બર સહિત 41 લોકોના મોત,પ્લેન ટેકઓફ સમયે લાગી આગ, પ્લેનમાં 73 પેસેન્જર સહિત પાંચ ક્રૂ મેમ્બર હતા, પ્લેન રશિયન સિટી મરમન્સ્ક જઈ રહ્યું હતું

May 6, 2019, 02:15 PM IST

દુર્ઘટના: આગ લાગતા વિમાનમાંથી કૂદ્યા લોકો, 2 બાળક સહિત 13ના મોત, જુઓ Video

રુસની રાજધાની મોસ્કોમાં રવિવારે એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઇ હતી. વિમાન લેન્ડિંગ કરે તે પહેલા જ તેમાં આગ લાગી હતી. વિમાન ચારેબાજુએથી આગમાં ઘેરાયેલું હતું. ભારે જહેમત બાદ વિમાનમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

May 6, 2019, 07:44 AM IST
World's Largest Plane's Took It's First Fly PT53S

વિશ્વના સૌથી મોટા વિમાને ભરી પહેલી ઉડાન,જાણો કારણ

હવે ઉપગ્રહોનું સ્પેશ સુધી પહોંચવું બનશે સરળ 6 બોઈન્ગ અને 747 એન્જિનવાળા વિશ્વના સૌથી મોટા વિમાને ભરી પહેલી ઉડાન આશરે અઢી કલાક ચાલ્યું પરિક્ષણ વિમાનનો એક પંખો એક ફૂટબોલ મેદાન કરતાં પણ મોટો

Apr 14, 2019, 02:45 PM IST
Indian Army Gave Evidence Of Crashing Pakistan's F-16 Plane PT32S

પાકિસ્તાને F-16 નો ઉપયોગ કર્યાના ભારતે આપ્યા પુરાવા, જુઓ વિડીયો

પાકિસ્તાને F-16 વિમાનનો ઉપયોગ કર્યાના ભારતે અમેરિકાને આપ્યા પુરાવા, પાકિસ્તાને પોતાના તમામ F-16 વિમાન સુરક્ષિત હોવાનો કર્યો હતો દાવો

Apr 9, 2019, 02:15 PM IST

અચાનક ચાલુ પ્લેનમાંથી ઉતરી ગઈ મહિલા પાઈલટ્સ, કરવા લાગી ડાન્સ, જુઓ VIDEO

કીકી ચેલેન્જના રોજેરોજ નવા વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ થઈ રહ્યાં છે. દુનિયાભરના લોકો ચાલુ ગાડીમાંથી ઉતરીને ડાન્સ કરતા વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યાં છે.

Aug 30, 2018, 11:26 AM IST

VIDEO: રસ્તા પર ક્રેશ થયુ પ્લેન, જોઈને લોકોના હ્રદયના ધબકારા થંભી ગયા

 અમેરિકાના ફ્લોરિડામાં પોલીસની ગાડી પેટ્રોલિંગ કરી રહી હતી અને ત્યારે જ  ગાડીમાં સવાર પોલીસકર્મીઓએ એક નાના પ્લેનને રસ્તા પર આડુ અવળું જતું જોયું. પ્લેનને આટલા નજીકથી જોઈને બધા સ્તબ્ધ થઈ ગયાં. જોત જોતામાં તો આગળ જઈને પ્લેન ક્રેશ થઈ ગયું. આ સમગ્ર ઘટના પોલીસ વેનમાં લાગેલા કેમેરામાં કેદ થઈ ગઈ. 

Nov 22, 2017, 11:01 AM IST