જાણો, શું છે આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર, News Headlines

લોકસભાની ચૂંટણી જાહેર થતાં રાજકારણ ગરમાયું છે, જોકે આ સંજોગોમાં ગુજરાતમાં કોંગ્રેસના માથે આફત આવી છે. એક પછી એક ધારાસભ્ય કોંગ્રેસ છોડી રહ્યા હોય એવો માહોલ છે. આજે વધુ એક કોંગી ધારાસભ્યએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. સ્થાનિક ઉપરાંત દેશ વિદેશના અન્ય મહત્વના ગુજરાતી સમાચાર, જુઓ ન્યૂઝ હેડલાઇન્સ

Trending news