મહેસુલી કર્મચારીઓ અંગે મહત્વપૂર્ણ સમાચાર જુઓ, એક જ ક્લિકમાં

મહેસુલ વિભાગના કર્મચારીઓના પડતર પ્રશ્નો સંદર્ભે અધિક મુખ્ય સચિવ પંકજકુમારના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. મહેસૂલ કર્મચારીઓના પડતર પ્રશ્ન આ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

Trending news