સાચા આદિવાસીઓ અને રાજકોટમાં બુટલેગરના આતંકના જુઓ સમાચાર

ગાંધીનગર ઉપવાસ છાવણીમાં આંદોલન કરી રહેલા સાચા આદિવાસી બચાવ સમિતિ ના પ્રતિનિધિઓને આજે ગાંધીનગરમાં બેઠક માટે બોલાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત અન્ય મહત્વના સમાચારમાં રાજકોટમાં બુટલેગરો બેફામ બન્યાં છે. હોસ્પિટલમાં હથિયારો સાથે આતંક મચાવ્યો.

Trending news