Turmeric-Dry Ginger Water: હેલ્થ પ્રત્યે જાગૃત લોકો દિવસની શરુઆત અલગ અલગ વસ્તુ પીને કરતાં હોય છે. આજે તમને સવારે ખાલી પેટ પી શકાય તેવા પીણા વિશે જણાવીએ. આ પીણું ખાલી પેટ પીવાથી શરીરની 4 સમસ્યા દવા વિના દુર થઈ જાય છે.
Haldi Dudh Ke Fayde: જો તમે દવા વિના સ્કિનથી લઈ પેટની સમસ્યાઓને દુર કરી સ્વસ્થ રહેવા માંગો છો તો આ રીતે બનાવેલું હળદરવાળું દૂધ રોજ પીવાનું શરુ કરો. આ દૂધને તમે સવારે પણ લઈ શકો છો અને રાત્રે પણ લઈ શકો છો. હળદર અને મરીવાળું દૂધ શરીરને 5 સૌથી મોટા ફાયદા કરશે.
Roasted Haldi Face Pack: હળદર એવી વસ્તુ છે જે સ્કિન પર તુરંત નિખાર લાવવામાં મદદ કરે છે. હાલ સોશિયલ મીડિયા પર હળદરનો એક ખાસ પેસપેક વાયરલ થઈ રહ્યો છે. શેકેલી હળદરના આ ફેસ પેકની ખાસ વાત એ છે કે તે ગદરન પર જામેલા કાળા મેલને સાફ કરવામાં મદદ કરે છે.
Lifehacks To Get Rid Of Weevils: ચોખાના ડબ્બામાં જો ધનેડા થઈ જાય તો તેને કાઢવા માટે કલાકો સુધી મહેનત ન કરવી હોય તો આ નુસખો અજમાવજો. અહીં દર્શાવેલી વસ્તુઓની પોટલી બનાવી ચોખાના ડબ્બામાં મુકી દેજો. 10 મિનિટમાં ચોખામાંથી બધા ધનેડા આપોઆપ નીકળી જશે.
Raw Turmeric Hair Benefits: કાચી હળદરનો ઉપયોગ ખાવામાં તો તમે અનેકવાર કર્યો હશે. પરંતુ શું તમે જાણો છો કે કાચી હળદરમાંથી હેર માસ્ક બની શકે છે? કાચી હળદર વાળ માટે પણ લાભકારી છે. જો તમે આજ સુધી કાચી હળદરનો ઉપયોગ આ રીતે નથી કર્યો તો ચાલો તમને જણાવીએ વાળને સુંદર બનાવવાની આ રીતે વિશે.
MS University develop smart drug delivery system: વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં થયેલું આ સંશોધન કેન્સરની સારવારમાં નવી દિશા આપનાર સાબિત થઈ શકે છે અને હળદર જેવી સામાન્ય વસ્તુમાંથી અસામાન્ય વૈજ્ઞાનિક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે.
Turmeric for Wounds: ઘરમાં કોઈને પણ નાની-મોટી ઈજા થાય તો તેના પર હળદર અને તેલનો લેપ કરવામાં આવે છે. ઘણીવાર તેનાથી ઘા ઠીક પણ થઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે આમ કરવું મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ ઠીક છે કે નહીં. ન જાણતા હોય તો આજે તમને જણાવીએ.
Haldi For White Hair: જો તમારે પણ વાળ સફેદ થવાની શરુઆત થઈ ગઈ હોય અને સૌથી વધારે લમણાં પાસે સફેદ વાળ દેખાતા હોય તો આ વાળને કલર કરવા માટે હળદરનો યુઝ કરી શકાય છે. વાળમાં વારંવાર કલર ન કરવો હોય તો હળદર સાથે કેટલીક નેચરલ વસ્તુઓ ઉમેરી હેર ડાય બનાવી યુઝ કરી શકો છો.
Spices For Gut Health: આપણામાંથી ઘણા લોકો ગટ હેલ્થ સંબંધિત સમસ્યાથી પરેશાન જોવા મળે છે. ગટ હેલ્થ સુધારવામાં ઘરના રસોડામાં રહેલા 7 મસાલા મદદ કરી શકે છે. આ મસાલાને ડાયટમાં સામેલ કરવાથી તુરંત અસર જોવા મળે છે.
Turmeric Uses and Benefits in Fatty Liver: જે લોકો ફેટી લીવરથી પરેશાન હોય તેમણે એકવાર હળદરનો આ નુસખો અજમાવવો જોઈએ. આ નુસખો લીવર ડિટોક્સ કરવામાં મદદ કરે છે. કોઈપણ વ્યક્તિ આ વસ્તુ ટ્રાય કરી શકે છે.
Health Tips: ઘરમાં રહેલી 5 વસ્તુઓને જો દૂધમાં ઉમેરી પીવામાં આવે તો દૂધનો સ્વાદ અને પોષકતત્વો બંને વધી જાય છે. તેનાથી શરીરને શક્તિ અને પોષણ બને મળે છે.આજે તમને જણાવીએ એવી 5 વસ્તુઓ વિશે જે શરીરને લાભ કરે છે.
Weight Loss Drink: જો તમે ઝડપથી વજન ઘટાડી અને પછી સ્લીમ રહેવા માંગો છો તો ડાયટમાં આ 3 ડ્રિંકને ડાયટમાં સામેલ કરી લો. આ પીણા પીવાથી વજન કંટ્રોલમાં રહેશે.
Haldi: જો તમે પણ ચહેરા પરના વાળથી પરેશાન છો અને તેને દુર કરવા વાંરવાર પાર્લરના ધક્કા ખાવ છો તો આ રીતે હળદરનો ઉપયોગ શરુ કરી દો. આ રીતે હળદરનો ઉપયોગ કરવાથી ચહેરાની રુંવાટી કાયમ માટે દુર થઈ જશે.
Roasted Turmeric benefits: શેકેલી હળદર સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓને દુર કરવામાં મદદ કરી શકે છે. આજે તમને શેકેલી હળદર કેવી રીતે ખાવી અને તેનાથી થતા લાભ વિશે જણાવીએ.
Rice Flour Face Pack: દરેક ઋતુમાં ત્વચા સુંદર અને ગ્લોઈંગ દેખાય તેવી ઈચ્છા દરેક યુવતીની હોય છે. આ ઈચ્છાને પુરી કરવી હોય તો ચોખાના લોટ અને ચણાના લોટનો આ ફેસપેક ચહેરા પર લગાડો. આ ફેસપેક ત્વચાને તુરંત તાજગી આપશે અને ચહેરા પર ગ્લો દેખાશે.
Turmeric And Sandalwood: આપણે બધા આ વાતથી પરિચિત છે કે, હળદર અને ચંદન સ્કિન માટે કેટલા ફાયદાકારક છે. પરંતુ શું તમે જાણો છો કે, બેદાગ ચહેરો મેળવવા માટે તમારે શું કરવું પડશે?
Raw Turmeric: શિયાળામાં માર્કેટમાં કાચી હળદર મળે છે. આ હળદરની પેસ્ટનું ખાસ પાણી તૈયાર કરી શિયાળામાં રોજ પીવા લાગો. હળદરનું પાણી તમારી કાયાપલટ કરી દેશે. ખાસ તો બેલી ફેટ ઝડપથી ઓછું થશે.
Haldi Dudh: શિયાળામાં ઠંડીથી બચવા માટે ગરમ કપડા પહેરવા જેટલા જરૂરી છે એટલું જ જરૂરી છે એવી વસ્તુઓનું સેવન જે શરીરને ગરમી આપે. શરીરને ગરમી આપે તેવી વસ્તુઓમાંથી બેસ્ટ છે હળદરવાળું દૂધ. તો ચાલો તમને જણાવીએ શિયાળામાં હળદરવાળું દૂધ પીવાથી થતા લાભ વિશે અને દૂધ ક્યારે પીવું તેના વિશે.
Haldi Water Benefits: હળદરવાળું પાણી સવારે ખાલી પેટ પી લેવાથી સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યા મટવા લાગે છે. તો ચાલો તમને જણાવીએ સવારે હુંફાળા પાણીમાં ચપટી હળદર મિક્સ કરી પીવાથી થતા લાભ વિશે.
Haldi: ચહેરા પર દેખાતી ઝાંઈ અને કાળા ડાઘ હટાવવા માટે હળદરનો ઉપયોગ લાભકારી સાબિત થાય છે. હળદરનો ઉપયોગ કેવી રીતે કરવાથી લાભ થાય ચાલો આજે તમને જણાવીએ.
Honey Turmeric Benefits: જો ઔષધીય ગુણ ધરાવતી વસ્તુને યોગ્ય માપ સાથે અને યોગ્ય વસ્તુ સાથે મિક્સ કરીને લેવામાં આવે તો તે દવાની જેમ અસર કરે છે. આવું જ છે મધ અને હળદરનું મિશ્રણ. નિયમિત તેના સેવનથી 5 બીમારીથી છુટકારો મળે છે.
Haldi Dudh: ઠંડીની ઋતુમાં ઘણા લોકો હળદર વાળું દૂધ પીતા હોય છે. સ્વાસ્થ્ય માટે હળદર વાળું દૂધ હેલ્ધી સાબિત થાય છે. પરંતુ કેટલાક લોકોએ હળદર વાળું દૂધ પીવાનું ટાળવું જોઈએ. હળદર વાળું દૂધ શરીરની પાંચ સમસ્યાને વધારી શકે છે. તો ચાલો તમને પણ જણાવીએ કયા લોકોએ હળદર વાળું દૂધ પીવું નહીં.