આઇએનએસ ખંડેરી નેવીના કાફલામાં શામેલ

નેવીની બીજી સૌથી અત્યાધુનિક સબમરીન આઈએનએસ ખંડેરી આજે નેવીના કાફલામાં સામેલ થઈ ગઈ છે. સાઈલન્ટ કિલર કહેવાતી આ આઈએનએસ ખંડેરી પાણીમાં દુશ્મન પર સૌથી પહેલા પ્રહાર કરનારી કલવરી ક્લાસની બીજી ડીઝલ-ઈલેક્ટ્રિક સબમરીન છે.

Trending news