ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થી સેનેટ અને વેલ્ફેરની ચૂંટણીનો મામલો ઉગ્ર

ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થી સેનેટ અને વેલ્ફેરની ચૂંટણીનો મામલો ઉગ્ર બન્યો છે. ચૂંટણી સમિતિના ચેરમેને જશવંત ઠક્કરે રાજીનામું આપ્યું હોવાની માહિતી મળી છે.

Trending news