કઠુઆ રેપ કેસમાં વિશાલ જંગોત્રા સામે આવ્યા હતા CCTV ફૂટેજ, કોર્ટે જાહેર કર્યો નિર્દોષ

તમને જણાવી દઇએ કે, Zee Newsએ વિશાલ જંગોત્રાના સીસીટીવી ફૂટેજ પણ દેખાળ્યા હતા. તેના અનુસાર એવું સામે આવ્યું હતું કે, વિશાલ ઘટના સમયે સ્થળ પર હાજર ન હતો. આ સીસીટીવી ફૂટેજ 15 જાન્યુઆરી 2018ના બપોર લગભગ 3 વાગ્યાના હતા. તેમાં વિશાલ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના મીરાપુરના એટીએમથી પૈસા કાઢતો જોવા મળી રહ્યો હતો.

Trending news