ચોકલેટના બોક્સમાં છુપાવેલો દારૂ મળ્યો, વડોદરામાં દૂધ પાર્લરનું કૌભાંડ પકડાયું

વડોદરામાં દૂધના પાર્લરમાંથી ક્રાઈમ બ્રાન્ચે દારૂના જથ્થાને ઝડપી પાડ્યો છે. માંજલપુર જુપીટર ચાર રસ્તા પાસે દૂધનું પાર્લર છે ત્યાં ચોકલેટના બોક્સમાં દારૂ છુપાવીને રાખ્યો હતો. બાતમીના આધારે ક્રાઈમબ્રાન્ચે દારૂના જથ્થાને જપ્ત કર્યું છે. સાથે જ સુપરવાઈઝર અને અન્ય કર્મચારીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

Trending news